________________
આમુખ
[ પહેલી આવૃત્તિ ]
૬ મારી સિધયાત્રા ” એ પુસ્તક મને ગમ્યુ છે. પૂજ્યશ્રી વિદ્યાવિજયજી મહારાજનું શુદ્ધ હૃદય, સ્વચ્છ આરીસાની માફક એમાં પ્રતિબિંબત થયેલુ' જોવાય છે. મહારાશ્રીએ પ્રવાસમાં જે જે જોયું, જાણ્યું અવલાયું, વિચાયુ. અને સંબંધમાં આવ્યા, તેના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિસ્તાર આ ગ્રંથમાં કર્યાં છે. રસ્તા અતિ વિકટ હતા, પ્રવાસ અતિ કઠિન અને દુ મ હતા. જીવન અતિશય તામય હતું, આ સર્વે મુશ્કેલીઓ, વિડંબના અને કષ્ટા સહન કરતાં મહારાજશ્રી કરાચી પધાર્યાં, તેની આ વિતક કથા છે.
"
મારી સિધયાત્રા ” એ અનેખું પુસ્તક છે. એમાં જ્ઞાનભંડાર ભરેલા છે. વાચકાને બધી જાતની વાનીએ પીરસી છે. સિંધ સંબધી ધણી માહિતી આપી છે. સિંધના પ્રતિહાસ પણ સક્ષિપ્તમાં આપ્યા છે. પ્રવાસકથા । પોતેજ ભૂંગાળ છે. લેાકેાના રિવાજો, રીતભાતા, પહેરવેશ, ધર્મ, નીતિ, મર્યાદા, પ્રસિદ્ધ સ્થાનાના વણુ ના, લેાકેાના સ્વભાવા, પેાતાના
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International