________________
મધુમક્ષિકા.
થી સારો અને મૂળે પવિત્ર એવો મિત્ર મેળવે છે તે મિત્ર મન છે. કુદરત અગર અચાનક મળી આવેલા કોઈ માણસની શિક્ષા એવી રીતે મનની સબતમાં ફરતા માણસના મનમાં બરાબર કોતરાઈ જાય છે. આ પત્રમાં જ્યાં જ્યાં શ્રેષ્ઠ સુદ બેલું ત્યાં ત્યાં મન સમજી લેવું.
ગઇ કાલે હમેશ મુજબ કરવા નીકળ્યો ત્યારે નદીના તટ ઉપર સારંગીના સુર સાથે મિત્રતા બાંધેલ સાદ સાંભળી તે દિશામાં જવા લલચાવે. સંધ્યા સમય અને બહાર ને શાંત દેખાવ જોઈ કયું મન ઘડીક સદાના દુઃખોથી વિરામે નહીં ? તેમાં વળી આ મધુર વાધ મળી ત્રિક(trio) રચ ત્યારે તે પૂછવું જ શું ? માપેલે પગલે ત્યાં જતાં જતાંમાં તે જેમ જેમ તેના શબ્દો વધારે સ્પષ્ટ થતા ગયા તેમ તેમ એ ત્રિકે મને સ્તબ્ધ બનાવી દીધા. બે હાથને સ્વસ્તિક રચેલો ને એમને એમ રહી ગયો; એક પગ અને કાન જલદી સાંભળવા આગળ ધરેલા તે તેમના તેમજ રહ્યા અને ગીત પૂર્ણ રીતે સંભળાવા લાગ્યું – . ખબર નહીં આ જગમેં પલકી રે; ખબર નહીં જગમેં. સુક્રત કરના હોય સે કરલે, કોન જાને કલકી. આ દસ્તી હે જગત્ વાસુકી, કાયા મંડલકી- ભલાછ કાયા સાસ ઉસાસ સમરલે સાહેબ, આયુ ઘટે પલકી–ખબર તારા મંડળ રવી ચંદ્રમા, સબ હે ચલનેકી–ભલા સબ હે. દીવસ ચારકો ચમકાર , વીજલી આભથકી–ખબર મન ભાવત તન ચંચલ હસ્તી,મસ્તી હેલિકી-ભલાજી મસ્તી સદ્ગર અંકુશધરે શીરપર, ચલ મારગ સતક–ખબર નહીં* જબલગ હંસા રહેપીજરે, હાલે ખુશીમાંહી–ભલાહાલો૦ પર ઉપકાર કરેની સુકીત, આત્મ-શ્રેય સાહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com