________________
પત્ર ૮ મે.—મનસુખ તરફથી શિવને. ૮૪
ભખ્ખીચુસ બનતું જોઈને છેક હમેશ તેના બાપનેસ્વાલ કરવા લાગે. બાપે તેનો ભેદ ખુલ્લો કર્યો. “એ તો પૈસાની ગરમીપૈસે જોઈ એની ઇચ્છાઓ અને જરૂર પૂરી પડી ચુકી. અંતરથી જે ઈચ્છાઓ અને તંગીઓ પૂરી પડી, તેને બહારથી પૂરી પાડવાની તસ્દી લેવાની શી જરૂર છે ? ”
કરે, કાંઈ ભૂલી ગયેલું યાદ આવ્યું હોય તેમ, કાન પકડી બોલ્યા: “હં, હ, હવે સમળે. આનું નામ નવ્વાણું ને ધક્કા, કેમ બાપાજી? ત્યારે હવે હું પણ દર અઠવાડીએ જે ચાર જ આના મને ખીસ્સા ખર્ચ પેટે આપે છે તે સંગ્રહી રાખાશ; અને મને આ નવાણુને ધકે બરા બર ગળે ઉતર્યો છે, એમ તમને જાણવાથી આનંદ થાય તેવી રીતે વર્તીશ. વરસ આખરે એ રકમમાંથી મારે માટે કાંઈ સારાં પુસ્તકો, સારી ટોપી કે એવી કોઈ વસ્તુ લાવી શકાશે; આમ પરચુરણું વપરાયેલા પૈસા બધા નકામા જાય છે; મનના ખેદ સિવાય બીજી કોઈ યાદગિરિ મકી જતા નથી. ” હર્ષિત થઈ બાપ બોલ્યાઃ “બરાબર છે ભાઈ, તને આ વારે મળતા પૈસા ને વખતને જે ઉપગ તું કરે તે ઉપથી હું એમ અનુમાન કર્યું કે, ભવિષ્યમાં તારે હાથમાં આવતા પૈસા, સત્તા, વખત અને સ્વતંત્રતાનો તું કે ઉપયોગ કરીશ. આ એક પરીક્ષા-વિષય છે. આ ટલી લીટીઓ મનમાં કોતરી રાખજે -
પૂત્રો બે પેદાશના, ઉધમ, વડ જાણ; ઉદ્યમમાં નુકશાનને, ભય રહ્યા નિરવાણું. આવકથી નવક તણું, પલું ઉંચું જાય; પલું તે નિજ નારનું, નિએ મૂકી ખાય. ૨ વરાળ રૂપ વાદળી, ગ્રહે નીર સમુદાય;
સ્પર, ફોરાં રૂપથી, પડતાં કુપ ભરાય. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com