________________
પત્ર ૧૪
–કેશવ તરફથી લક્ષ્મીને. ૧ર૧
મહારાજને કાંઈ ઇલાજ લેશો ? સર્વ ક્રિયા શાસ્ત્રાનુસાર કરે અને વર કન્યાને બોલવાન શબ્દ તેમની પાસે બેલાવે અને તેમને કરવાની પ્રતિજ્ઞાઓ સમજાવે એવું કાંઇ સુધારો કરશે કે નહિ ? ” પિતાને ઘેર ધાડ પડતી જોઈ ગેર બોલ્યા: “ બેસને હવે ડાકલા ! એ પણ થઈ રહેશે. હમણું આ મોટી વાત તે થઈ રહેવા દે. ”
એમની મોટી વાતને તે કાંઈ પાર આવ્યો નહિ, પણ મારા સ્વાને તે ઝટ પાર આવ્યું. સ્વમના વિચાર વ્યવહારચિત ( practical ) કે અવ્યવહારિક (theoratical) ગણુય તે વિચારતે વિચાસ્ત અને સ્વમની વિચિ. • ત્રતા તરફ હસતો હસતે ઘર તરk ચા
તમારે સદાને
કેશવ.
પત્ર ૧૪ મે.
કરાવ તરફથી લક્ષ્મીને.
વીરક્ષેત્ર, વસંત પર્ણમા.
પત્રના મથાળે તારા માટે શું સંબોધન મૂકવું તે કાંઈ ખબર પડતી નથી. તારા વચનામૃત અને તારી સ્વભાવિક કાવ્ય-શકિતનું ભાન થવાથી તેને શું શબ્દ યોગ્ય છે, તે કાંઈ વિચારી શકાતું નથી. પૃથ્વીરાયે પિતાની પ્રિયાને શા શબ્દથી બોલાવવી એ વિચારમાં નીચેનું કાવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com