________________
૧રર
યેાજ્યું હતું:
“પ્રિયા કહું કે દિલદાર કહું કે હું તે તમને શું કહું ?” અર્ધાંગના કહું કે હું વારૂ જીવજાન કહું કે શું કહું ?” “ો પ્રિયા કે દિલદાર કહું તે જુદાઇ આપણે ઠરે;" “જેને સાંપ્યું સર્વસ્વ તેને અધાગના શી રીતે કહું ?'’ પત્નિ, કાન્તા, જાયા છટ એ પ્રીતિને છાજે નહિ;’ “કુરબાન જેને કાજે જાન જીવજાન તે કહેવાય શું?’ “રંભા કે શધાજી કહેતાં લાગે લાંક પ્રેમને;’’ “વિયેાગ પળના પ ના વેઢા સીતા શ્રી રીતે કહું ?' પ્રિતીને જે પાત્ર છે તે પ્રેમમૂર્તિ માત્ર છે,'' “તેને દૈવી દેવી એજ
શબ્દ હા હા ઠીક છે."*
મધુમક્ષિકા,
11
હું પણુ એજ ઠરાવ કરી, દેવી શબ્દ તારા નામ સાથે જોડીશ. આ પ્રથમ મુશ્કેલી દૂર કર્યા પછી હવે પત્રલેખન શરૂ કરૂંછું.
ઢવી,
તારાં દર્શન કરતાં તારા હસ્ત-કમળે મારા પ્રેમ–પીડિત કાળજાને ઘણી શાન્તિ પમાડી છે. મારે તે તારા સમાગમ–સુખની અપેક્ષા રાખવી, કે વિયેાગી બની તારા પત્રના મધુર વાક્યની માળા ફેરવ્યાં કરવી ? બન્ને સુખ લેવા ઇચ્છા થાય છે, પણ એમ કેમ બની શકે ? સમાગમ અને વિયેાગ બન્ને પરસ્પર–વિરાધી ઇચ્છા સાથે કેમ પાર પડે? પણ હા ! એક યુક્તિ સૂઝી છે. ખરેખર સમાગમ તેા લગ્ન સિવાય બનવા મુશ્કેલ છે પણ તારી છમી દ્વારા દર્શન આપે તે કેમ ? હા, હા, એટલી માગણી તા કાઈ પણ રીતે તારે મજુર રાખવીજ પડશે. મારી છબી આ
6
સતિ સયુક્તા. ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com