________________
પત્ર ૧૮ મપાવતી તરફથી લક્ષ્મીને. ૧૪૩
મોહજાળમાં મુજને નાખી, કામણ ટુમણ કરી સયર પ્રિતમનાં પગલાંના પડઘા પલપલ મુજને વાગે; લડું વઢું પણ રઢિઆળાથી મળવાને રઢ લાગે– સૈયર મારા સમ જ મેહન મારો હૈયા કેરા હાર; પ્રાણ થકી પ્રિતમજી પ્યાર અંતરને આધાર સૈયર કેડીલાનું કમળવદન તે મદનજીત મેહાળ; જોતામાં જુવતીને છવડે જીતી લે જગપાળ– સૈયર બ્રકુટી એની ભાન ભુલાવે મોહ ભરેલી મોટી; મોહનવરની મનહર મુર્તિ ચિતા માહે ચેટી– સૈયર
એ પ્રમાણે પતિમાં કુદરતી આકર્ષણ છે અને વળી તે ઉપકાર કરે છે, માટે બેવડી રીતે એ તેને વિનય કરવું જોઈએ. પ્રેમ શબ્દ તેને એકલાને જ અર્પણ કરવાનું છે તેનું આ એક મુખ્ય કારણ છે; બીજ કાર છે તને જાત-અનુભવ શિખવશે ! ઘણુંએક કાર્યોમાં “ અતિશય સર્વ વર્જવું.” એ કહેવત અવશ્ય પાળવાની છે. તે નિયમથી જરા આડા જનાર જરૂર ધક્કા ખાય છેજ. પણ આ ખાસ બાબતમાં એ નિયમ ચુસ્ત થઈ પાળવાની જરૂર મને તે જમ્મુતી નથી. હા, એ કહેવત આ સંબંછે કેટલીક બાબતોમાં કેટલેક દરજે પાળવી અવશ્યની છે; પણ તે તે તને તારો જાત અનુભવ જ શિખવશે. અને ગર બીજી કઇ જગાએ બુદ્ધિ અનુસાર હું પણ લખીશ.
આજને પત્ર જસ લાંબો થયે છે ખરો; પરંતુ આજે તાજા આવેલા સ્થિતિ સંબંધી કેટલાક વિચારે અને જે દર્શાવ્યા સિવાય રહી શકાતું નથી. સેનેરી મધ્યમ સ્થિતિ મને ઘણી પ્રિય લાગે છે. પૈસાદારને હજારો તરફની
& “નર્મદા”. Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com