________________
ઉપર
મધુમક્ષિકા.
~~~~~~~~~~~~~ હાથના લૅક કરતી કરતી તોછડાઈ મિશ્રીત ગંભીરાઈથી છે ણા સાદે તે બોલી: “મારી જે માનસિક શકિતથી ભોમીઆ થવા મેં અત્યંત યજ્ઞ કર્યો છે તે એક કાચની મદદ થી જલદી જોઈ શકાય તેમ છે, એવું સાંભળી મને આવર્ણ ીિય આનંદ થાય છે. બેશક, તે માટે મારે આપના મોટા આભાર તળે દબાવું પડશે એમ હું ધારું છું. પણ મારી જાતિને એક અનુપમ દાખલે બેસાડવાના ઉમદા હેતુથી, મારો એવો વિચાર છે કે, અત્રે હાજર છે તે સર્વ સ્ત્રીઓ મારા પછવાડે ઉભી રહી ખભા ઉપરથી કાચમાં દષ્ટિ કરે, એવી તેમને પરવાનગી મળવી જોઇએ. ” મને હા ભણવામાં શું નુકશાન હતું ? પણ એ એમ સાહેબની તે બાંધી મૂઠી લાતી હતી તે ઉધાડી થવાથી રાખની થઈ. જે પરિપૂર્ણતા તેણે ધારી હતી તેના બદલે અસદ્ધતિ, જૂઠાંસ, દ્વેષ, અમર્યાદપણું એવાં તે સ્પષ્ટ જણાયાં કે તે ઓળખતાં બાળકને પણ શિખવવું ન પડે. ખભા ઉપરથી જેનારી તેની સ્ત્રીમિત્રોના એ વખતના હાસ્ય કરતાં વધારે રમુછ દેખાવ સ્વપ્નમાં પણ જોવાની આશા ન રાખી શકાય ! મૂળે તેઓ તેને ધિક્કારતી તે હતી જ, અને હવે તે આખો ખંડ તેમના સંયુક્ત સાહસથી ગાજી રહ્યા. આ વી ચેષ્ટા તે એજ સ્ત્રીનું ધૈર્ય સહન કરી શકે ! બધું જ શાંત થયું એટલે બાઈ સાહેબ બોલ્યાં “ હં. આ તો બધું તુત છે. Know then thyself એ પેપની લીટી જ્યારથી હું શિખી છું ત્યારથી મારે સ્વભાવ હું એટલી સારી રીતે જાણી શકું છું કે બીજાના કહેવા ઉપર વિશ્વાસ રાખું એવી ભૂખ નથી. ” એમ કહી ઉદાસી સં. તોષ મેં ઉપર ધારણ કરી, આથી શિખામણ લેવાને બદલે
આ અંતર–પરાવર્તક ( mental reflector ) ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com