Book Title: Madhumakshika
Author(s): Motilal Mansukhram Shah
Publisher: Motilal Mansukhram Shah

View full book text
Previous | Next

Page 161
________________ મધુમક્ષિકા. ( દ્વિતીય ખંડ.) આ પુસ્તક-માળાને દ્વિતીય ખંડ વિવિધ વિષયમાં રચાયેલો તૈયાર છે. છેડા વખતમાં પ્રેસમાં મોકલવામાં આ વશે. આ પુસ્તક-માળાનો હેતુ જુદી જુદી સ્થિતિનાં સ્ત્રીપુરૂને તેમનાં કર્તવ્યથી ભેમીઆ કરવાને, ચાલુ રીવાજોના ગુણદોષ બતાવવાનો, અને આનંદી લાગણીઓ છે. વાનો તથા જુદી જુદી સ્થિતિમાં થતી લાગણીઓ ચિતરી બતાવવાનો હોવાથી, દ્વિતીય ખંડના વિષયોનું લીસ્ટ અહીં કરી બતાવવાની જરૂર નથી. સામાજિક આવૃત્તિની કિમત, અગાઉથી ૦-૪-૦ અને પાછળથી ૮૦–૮–૦. ભલે આદમી ( હાસ્ય-રસ–પ્રધાન સાંસારિક નાટકો ) ઉદારતાની હદ, સાંસારિક ડહાપણ, લગ્ન, સ્ત્રી-કેળવણી, જુઠ દુખાક, અનિયમિત અંદગી, હિન્દુ–સંસાર–યાત્રા, બાપના જોખમએ વિગેરે વિશે ઉપર, તદન અજ્ઞાન સ્ત્રીઓ અને ને બાળકો પણ સમજી શકે એવી ભાષામાં, યુવરનું ચેલું ભલેઆદમી' નામનું નાટક ૫૦૦ ગ્રાહક અગાઉથી થયે જલદી બહાર પડશે.મધુમક્ષિકા તથા આ પુસ્તક બને રાખ-- નારને આ પુસ્તક અગાઉથી બે આને મળશે. પાછળથી ૦૪-૦૨ પ્રથમ જાહેરખબરમાં લખ્યા પ્રમાણે અધુમક્ષિકા તક થા આ પુસ્તક સાથે બહાર પાડવાનું બની શકયું નથી. કા. રણ કે “ભલેઆદમીમાં કેટલાક વિદ્વાનોની સલાહ લેતાં કે ઈ કોઈ જગાએ ફેરફાર કરવો ઉચિત ધાર્યો છે. “મધુમક્ષિકાને દ્વિતીય ખંડ કે “ભલેઆદમી'ના, ગ્રાહક થવા ઇચછનારને, આવતા નગરની આખર તારીખ સુધીમાં તેને પ્રસિદ્ધકને નીચેના શિરનામે લખી જણુવઃવાથી, અગાઉથી થયેલા ગ્રાહક ગણવામાં આવશે. સારંગપુર, બુખારા. તે ખેતીલાલા મનસુખરામ શાહ, અમદાવાદ, ઈ ઍડીટર-“જીતે છુ”. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Barwatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 159 160 161 162