Book Title: Madhumakshika
Author(s): Motilal Mansukhram Shah
Publisher: Motilal Mansukhram Shah

View full book text
Previous | Next

Page 156
________________ પત્ર ૨૦ મે-નર્મદ તરફથી કેશવને. ૧૫૧ અને પુરૂષ જુવાનીમાં આવતા ભોઈ જે હતે. (સ્વમના દેખાવ જરા વિચિત્ર હોય છે !) સ્ત્રીના વધારે જોરથી તેને આગળ નહિ કરી શકાવાથી, પ્રથમ તે પુરૂષનું જ પ્રતિબિંબ દૂરથી કાચમાં પડયું. તેમાં બેહદ વાંકાશીલતા (પ્રેમ-સંશય) જોઈ હું તેને ઠપકો આપવા મેં ઉપાડવા જતો હતો, એટલામાં તે તેણે સ્ત્રીને ધકેલી મહા મહેનતે જરા આગળ કરી. જેવું તે સ્ત્રીનું અંતઃકરણ કાચમાં જોયું કે તરતજ હું ને ચૂપજ થઈ ગયે. પતિને પ્રેમ-શંશય પાયા વગરને નથી એમ જાણવાથી ઉધાડેલું મેં મુંગી સેયથી શીવી લીધું. પછી એક સાદી સ્ત્રી આવી. એને હેરે ઘણે શરમાળ અને મર્યાદશીલ હતે. ધીમેથી આગળ આવીને કહ્યું. “ ભાઇ, પર પુરષ સામું જોવાનીએ અમારા શાસ્તરમાં ના કહી છે; તે પછી એની આગળ નામું તે કમજ - વાય ? એ સરત પળાવ્યા વિના કાચ બતાવે તે મહેરબાની; કારણ કે મારી ભૂલ જોઇ તે સુધારવાની મરજી છે.” એ બાઈના શબ્દ સાંભળી રહ્યા બાદ કાચ તેની આગળ ધર્યો. તેના હદયમાં શિયળને સેનેરી રંગ નજરે પડશે. પણ તેનું જેમ ચળકવું જોઈએ તેમ તે રંગ ઝળહળતો નહતે; કારણ કે તે ઉપર અજ્ઞાનતા, એકલપેટાપણું, અને વહેમના ભુખરા રંગના આછા ડાધા અહીં તહીં પડેલા હતા. એ ડાઘા ન હેત તે તળેની જ્યોતિથી મારે આંખ બંધ કરવી પડત. આ સ્ત્રીને એને યથાર્ય સમજાવી રજા આપી. હવે એક વિદ્વાન બાનુએ પગલાં કયાં. ધીમે પગલે અને ગંભીર ચહેરે (તેણીની ખાતર હું ઈચ્છું છું કે તે ચહેરે અંદરથી પણ એજ ગંભીર હેત તે કેવું સારું !) તેણી આગળ વધી. બે આંગળાં વચ્ચે સુંદર ભરતથી ભ રપુર રેશમી ફેંસી (!)રૂમાલ હલાવતી હલાવતી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162