________________
પત્ર ૨૦ મો.-નર્મદ તરફથી કેશવને.
૧૪૮
નરસીબને ઠપકો આપે છે, પણ દર્પણ ઉપર ગુસ્સો કરે છે, તેમ આ બાઈ પિતાનું અંતર કદી નહિ જોયેલું હોવાથી તેની વિકૃતિ જોઈ ચમકી. કાચ તરફ એકજ નજર બસ હતી. મેં ઘણુંએ તે કાચ વધારે ને વધારે તેની સન્મુખ ધરવા માંડો, પણ તે તો જેમ ભૂતથી બીધી હોય તેમ આંખ મીંચી માથું આવું જ ખસેડવા લાગી અને જતાં જતાં મારા હાથમાંથી કાચ ખુંટાવી ફેંકી દેવા યત્ન કર્યો. કાચમાં પડેલા તેના અંતઃકરણ ઉપરથી તેને સ્વભાવ હું જાણી ગયે ન હેત તે ખરે આ વખતે કાચ બચવો મુશ્કેલ હતો. અને ભરાયેલી આતુર ઠઠને નિરાસ કરવાની જરૂર પડત. * આ બાઈને વધારે ખુલાસે આપવા અટકાવતો હતો એટલામાં પાટીઆની જમીન ઉપર બેઠેલા લોકે, વચ્ચેથી ચાખડીને એક મેટ અવાજ થયે. અને “ કાચા મનની સ્ત્રીઓને સમજાવવાનું કામ તે હેલું છે. મરદને ખેલ દેખાડે - તે ખેલાડી ખરે ક.એમ બેલતે એક ત્રીશ વરસને બ્રહ્મચારી યુવાન દૂરના ભાગમાંથી નીકળી આવ્યો. તેને બધે હેરે કૃત્રિમ ગંભીરતાથી આ છદિત થયેલો હતે. અંગે વસ્ત્ર પણ ભગવાં હતાં. આગળ આવી મારો હાથ ખેંચી, મને પાસેના પડદામાં લઈ જઈ, પડદો પાડી, એકદમ અંગવસ્ત્ર દૂર કરી માત્ર લંગટભેર ઉભે. આ બધું એણે એટલી વરા અને બેપરવાઈથી કર્યું કે હું તે તદન છક થઈ ગયે. “ નાગા ઢાંયામાં શું ફેર છે ? સે અંદરથી તો નાનું જ છે. જેના મનમાં કપટ હેય તેને બહાનાં હજારે. જેનું મન ચેખું છે તેને નગ્ન થવામાં શી અડચણ છે? એમ કહી મારા હાથમાં કાચ પિતાની સન્મુખ ધરવા લાવ્યો. મેં તેને તેમ કરવા દીધું. પ્રથમ તેણે શરીરના સાંચા, રકતવાહિનીઓ, હૃદયની બનાવટ એ સર્વ ધારી ધારીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com