________________
૫૧ ૨૮ મે.—નર્મદ તરફથી કેશવને
પત્ર ર૦ મે.
નર્મદ તરફથી કેશવને
કાસા.
તા. +-+-+
૧૪૭
પ્રિય કેશવ,
પૂર્વની અદ્દભૂત વસ્તુમાં સાથી ઉપયોગી લએને કાચ છે, જેમાં શરીરનું તેમજ મનનું પ્રતિબિમ્બ પડે છે. ૬તકથા એવી ચાલે છે. કે ચુશી ખાદશાહે એ કાચની મદદથી પારદ્રશ્ય શરીર તેમજ મનવાળી ૩૦૦ આ મેળવી હતી. આ વાત જો કે લાગે છે તે વિચિત્ર, તેપણુ એને ખોટી પશુ શી રીતે કહી શકાય ? વગર બળદે ચાલતી ગાડી જ્યાં સુધી નેઇ નહોતી ત્યાંસુધી અસલના વિમાનેાની વાત માનવામાં આવતી નબતી. હાલ એક એવી જાતના કાચની ોધ થઇ છે, કે જે વડે શરીરની અંદરના ભાગાની સ્થિતિ અને રોગ જાણી શકાય છે. જ્યારે આવા એક કાય હોઈ શકે ત્યારે લના કાચની વાતને ગપ કેમ ગણી શકાય ? આ કાચ સંબંધી વિચાર કરતાં કરતાં મને એકાએક ઉંધ આવી અને ઉધમાં એજ કાચ મને જડયેા. આકાચ લખું જગતના સર્વે સસારી જનેા અને ધર્મના પતિએની ચર્ચા જોવાની ઇચ્છાથી હું મુસાફ્રીએ નીકળી પડયા. જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં ઢંઢેરા પીટાવતા કે જેમને પાતાનાં કે પેાતાના સ્નેહીઓનાં અંતઃકરણ જાણવાની ઈચ્છા હોય તેમણે આ કાચને લાભ લેવા ચૂકવું નહિ. પ્રથમ વાસ સુબમાં રાજાબાઈ ટાવર પાસે કર્યું, તમે જાણે કે દરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com