________________
૧૪૬
મધુમક્ષિકા.
પર્વત મળતુ હેત તે સર્વ જનમંડળને સુખી જોઈ કેટલે હર્ષ થાત !
જ્યાં સુધી કઈ વસ્તુ દૂરથી જ ચળકે છે ત્યાં સુધી તે આપણું મન એટલું બધું હરી લે છે કે ખાવા પીવાનું પણ ભાન રહેતું નથી. માટે તારે તે આ સ્થિતિને અતિ સુખી ગણી મનમાં સંતોષ રાખવું જોઈએ. છતાં સંતોષ ન રાખી શકાય તે મારી પાસે રોદણાં રેવાથી શું વળવાનું હતું ? સ્મર તારા સ્મર-દેવને, કે જેના હાથમાં તને રડાવવી કે લડાવવી એ રહેલું છે તેમ છતાં તે આડે થાય તે કર દિ તારા રીસાતા રામને, કે જે તારા રાહુ-શત્રુને છતી દુનિયાને લાવે આપે ! મારાથી શું થવાનું હતું ? મારે તો તારું સુખ જોઈ આશિર્વાદ આ પ અને દુઃખ જોઈ દિલાસે આપતાં કહેવું કે, ગાંડી સુજની, હું તે શું
તારા સુખે છે અને દુઃખમાં ભાગીઅણ ગમે તેવી તે પણ અબળા સખી
પાર્વતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com