Book Title: Madhumakshika
Author(s): Motilal Mansukhram Shah
Publisher: Motilal Mansukhram Shah

View full book text
Previous | Next

Page 150
________________ પત્ર ૧૯ મે-પાર્વતી તરફથી લરિમીને. ૧૪૫ પૃથ્વીરાય, રાજ્યની ગરબાથી કંટાળી બોલી ઉઠયો હતો કે, અહા શ્રીમન્તને નથી જ૫ જુઓ પરીવાર, સમજે સહુ કે ગૃહસ્થ સુખી છે, સુખ ન મન-શાતિ વિના મળનાર. ભભકો બહાર થકી બહુ ભાસે, નહિ કાંઈ મહિ મન સમજે સારકંટાળી ભગવાન કહું છું, ગરીબ ઘર કાં ન દીધો અવતાર. મોટા મોટા રાજાઓ આ સાધારણ સ્થિતિની અદેખાઈ કરે તેમાં શી નવાઈ છે? કારણ કે સર્વને સુખ હાલું છે, અને સુખ મન ઉપર આધાર રાખે છે. મન સાધારણું સ્થિતિમાં નિર્મળ અને પ્રેમથી ભરપુર હોય છે. માટે આ બે છેલ્લાં વાનાં સુખનાં મુખ્ય સાધન છે. પ્રેમ અને જ્ઞાન સંબંધી વારંવાર હું લખું છું તેને કારણે હવે તો બરબર સમજાયું હશે. તું પિતાને દુઃખી કહાવે છે! ભવિષ્યના સુખનું ચિંતવન કરનાર માણસ અધિવું તે બને છે, પણ દુ:ખીબનતું કદી સાંભળ્યું નથી. વેવીશાળ અને લગ્ન વચ્ચેને વખત આખી જીંદગીમાં અદ્વિતીય સુખને છે. જે સેનાનો સૂર્ય કોઈએ સ્વપ્રમાં પણ નહિ હેય તે હાલ તું કલ્પનામાં જોઈ શકતી હોઈશ. જે સુખ કોઇને મળ્યું નહિ હોય તે હાલ તું તર્કમાં નજરે નિહાળતી હઇશ. માટે તથા મૂઢ અને અજ્ઞાન લુખી જીંદગીમાંથી નીકળી નવિન (માટે આલ્હાદકારક ) જીંદગીમાં આવવા નીકળી પડી છે માટે જ આ વખત તારી સારી જીદગીમાં સુખીમાં સુખી ગણવાનો છે. એ સુખ દરેક માણસને જીંદગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162