________________
~
~
૧૪૨
મધુમક્ષિકા. ~~ ~~ ~~ વર્ગને સુખી કરવા સારૂ, બીજી ઘણું જાતના વેપારમાં પિતાનું મન રૂપી દ્રવ્ય ખર્ચવું પડે છે. તેને હજારો ચિંતામાં ગુંથાયેલા રહેવાનું હોય છે. માટે જ્યારે તે નિરાશ થઈ ઘેર આવે ત્યારે, પિતાના નાનકડા પ્રેમ-રાજ્યની રાણીના હસમુખા મેના કાલાકાલા પ્રેમ–ગાંડા શબ્દો અને પતિસેવામાં તત્પર હાથનાં લલિત કુ, તેનું ગમે તેવું મહાન દુઃખ વિસારી મૂકાવે છે, માટે જ કહું છું કે સ્ત્રીઓએ પતિને નિર્મળ પ્રેમથી હાવ એટલું જ બસ નથી, પણ ૫તિ-ગાંડા પવું જરૂરનું છે.
રાત્રી દિવસ યોગ્ય અગ્ય માણસનાં મેં બોલાવી, સખત ટાઢ તડકામાં સખત વૈતરું કરી, જીવ જોખમમાં નાંખી, ભ પરગામ ભટકી, પાપ પુણ્યનાં કૃત્ય કરી, મનની શાન્તિને ભોગ આપી પૈસે રળનાર રળે છે તે કોના માટે? સ્ત્રી માટેજ. સ્ત્રી માટે સગાં હાલાં સાથે પણ કોઈ વખત તકરાર કરવી પડે છે. કહે ત્યારે, તે સ્ત્રી ટાઢે છાંયડે બેઠી બેઠી, જોઇતી વસ્તુઓ ભગવતી ભગવતી, તે ૫તિની માળા ફેરવ્યા કરે અને તે પતિની છબી મનમાં રભાવ્યાં કરે તેમાં તે શી મોટી નવાઈ કરે છે ? અરે તે તે તેના ઉપકારને બદલે કોઈ રીતે વાળી શકવાની જ નથી. રાત દિવસ તેના પગ ચાંપે, અહેનિશ તેના વેણુ ઍમાંથી નીકળ્યા અગાઉ અદ્ધરથીજ ઝીલીને ચુમી લે, તેના જરા દુ:ખે પોતે મરવા પડે, અને ટુંકામાં તેની મરજીની દાસી થઇ રહે, તો પણ તેના આભારને બદલો અંશ જે. ટલે પણ વાળી શકવાની નથી. કુદરતે પણ પ્રેમાળ પતિમાં શું જાદુઈ શક્તિ મૂકી છે ને ?
સૈયર શ્યામ સલક્ષણ પાસે જબરી જાદુગરી જાદુગરી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com