Book Title: Madhumakshika
Author(s): Motilal Mansukhram Shah
Publisher: Motilal Mansukhram Shah

View full book text
Previous | Next

Page 145
________________ ૧૦ મધુમક્ષિકા. [ રાગ:–રંગત લંગડી-ઝડપી ] સહુ સુણે નગરની નારી, સજની આ વારી, શિખામણ મારી, સારી એક કરૂં વિદીત; પાળે પતિવૃત્ત,સ્નેહથી સ્વામી સેવી કરો સફળ જીવીત-ટેક) કરે સ્વામીની સેવ,ગણીને દેવતજી અહમેવ ટેવ મન ધરે ખચીત; પુરણ પ્રીતથી, પતિ–ભક્તિમાં લીન થઈ રહેજો નીત. ધરે પતિ પર પ્રેમ, તજે મન વહેમ, ગ્રહે એક નેમ, જેમ થાય પતિનું હીત, તેમ આદરે; કરે નહિ કંથનું મન એદીત. શેર. સ્ત્રીને આ સંસારમાં ભરથાર સમ નથી અન્ય વિસ્ત; તપ તિરથ જપ જાપ સે પતિમાં સમાયું છે દહીત. પતિ જ્ઞામાં સદા તત્પર થઇ રહેવું ઉચીત; આચરે પ્રતિ વિરૂદ્ધ નારી કૃત્ય જાણે તે પતીત. પતિ વગર નહિ પત, નહિ ગમ ગત; એક પતિવૃત્ત, સંત છે જગમાં સ્થીત. પાળે. ૧. સેવે નારી નિજ પતિ, થાય સદ્ગતિ વિમળ હેય મતિ, અતિ ઉજવળ રહે ચિત્ત. પતિવ્રત્તા પર, પ્રભુ રહે પ્રસન્ન, દે ફળ અંતર ઇચ્છીત. * દુ:ખમાં ૫તિને સ્થાય, કરે સુખ થાય, પતિ-ગુણ ગાય, હાય નહિ અન્ય દુરીત, કરી કરે નહિ પ્રભુ તે પત્નિનું કારજ વિપરીત. શેર. જળથી વિખુટી મીન તજે જેમ પ્રાણ પિતે થઈ ભલભીત, તજે પ્રાણ જેમ વિકટ વસિયલ બનીને મથી રહીત; તેમ આ ભવમાં ૫તિ વીણ નારીનું જીવતર ગલીત, ચદ્ર વીણ જેમ ચર પક્ષી દીસે છે દીવસે પિડીત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162