________________
૧૩૮
મધુમક્ષિકા.
અને કોમળ લાગણીઓ પત્રમાં જગા મેળવવા તને આ ગ્રહ કરવા લાગી તેને ના નહિ કહી શકવાથી, કેટલેક દર
જે તેમને ગુપ્ત રાખવાની ઈચ્છાથી, તે તેમને જુદાજ પિશાકમાં ચિતરી, એ શું હું નહિ સમજી શકતી હાઉં ? એક રીતે જોતાં તારા પ્રેમ સંબંધી તર્ક વિતર્ક જરા હદપાર છે ખરા; પરંતુ ચારે તરફ પવિત્ર પ્રેમથી તદન અજાણુ સ્ત્રીઓ જોવામાં આવે છે, એવા જમાનામાં કોઈ ભાગ્યશાળીના ઉ. ગતા પ્રેમને મર્યાદામાં રાખવા ટોકણ કરવી એ મતથી હું તદન વિરૂદ્ધ છું. કારણકે જુવાનીનો સ્વભાવ જ છે કે હદપાર લાગણમાં તણાઈ જવું. પ્રેમ-સાગરમાં ન્હાનાર યુવાન તે રસ્તે દૂર દૂર તણાયા જાય છે અને વૈરાગ્ય-સરિતામાં ન્હાનાર તે રસ્તે તણાયા જાય છે. ફેર એટલે કે પ્રેમસાગરનમેઝ મેટાં હોવાથી નજરે જલદી પડે છે, અને ને વૈિરાગ્ય-સરિતા શાંત પ્રકૃતિએ ચાલવાથી, તે જોર કરતી જણાતી નથી. બન્નેમાંથી એકે સ્થળે રમનારને હદમાં રહેવાની શિખામણ નિષ્ફળ જાય છે. અને તેમ થાય તેમાં નવાઈ પણ શી? અને કબપિ તે શિખામણ અસરકારક નિવડે તે તેથી માણસ મંદ થવાથી તેનો રસ્તો સુખે થઈ જાય છે. એ લુખે રસ્તે, તેના ઉપર ચાલનાર તથા તેની સાથે નિકટ સંબંધ ધરાવનારને જીવતરથી કંટાળાવે છે. . નિર્મળ પ્રેમ સદા ઘણી અગત્યતા ધરાવે છે. તે વિયેગ, તારા જેવી નવિન પ્રેમ-પાઠ શિખનારીને ગાંડા ઘેલા શબ્દ લખવા પ્રેરે તેમાં મને તે કાંઈ નવાઈ જેવું લાગતું નથી. જેમ લાખો રૂપીઆ રળવાની આશાથી હજાર - પીઆનું જોખમ પણ માથે હારવું પડે છે, તેમ સારે રસ્તે જવામાં જરા હદ ઓળંગવાનો દોષ પણ હેરવા પડે છે.
જોકે હદપાર જવું તે ખોટું તે છે જ; તે પણ મોટા ફાયદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, lounatumaragyanbhandar.com