Book Title: Madhumakshika
Author(s): Motilal Mansukhram Shah
Publisher: Motilal Mansukhram Shah

View full book text
Previous | Next

Page 142
________________ પત્ર ૧૮ – પાર્વતી તરફથી લક્ષમીને ૧૩૭ - - - - - - - - - - —- --- - ~~~~- ~ -. - - - મંડળની, પૃથ્વી ઉપર તેને મળેલાં માન-અપમાનને તથા પોતાના દગા ફટકાની વાતેના .........“ રસાબ્ધિ મહીં ડુબાવે ઠેઠ ! '” “રસ-શેત્યે સ્થળ પડળ ઉતરતાં નવું નવું કંઈ ભાસે.” “પ્રેમ તણું પૂતળું કંઈ નવલું અદ્દભૂત રસ સંભળાવે.” તને વારંવાર તેની કહેલી વાત લખતી રહીશ. બટાઉભૂત હમણાંજ પાછો ફર્યો છે અને મને તેના શરીર અંદરન્સ અદશ્ય લોહચુંબકથી ખેંચે છે માટે આટલેથી બંધ કરું છું. હેન, તું અનુભવી છે માટે મને કહીશ કે આટલો નાને છતાં આવો મધુર-કાવત્રાંથી ભરપુર અને જાદુઈ શક્તિવાળો બાળક કોણ હશે અને એને કોણે પઢાવીને મેકલ્યો હશે? અવિનીત શિક્ષક બાળ દેવની વિનત શિખ્યા અને તારી સ્નેહાળ સખી લકમી, ૫ત્ર ૧૯ મે. પાર્વતી તરફથી લખીને (આગલા પત્રને ઉત્તર ). જામનગર તા. + = + + પ્રિય વ્હેની, તારો રમતીઆળ કલ્પનાઓથી ભરેલો પત્ર માસ - નમાં કાંઈ કાંઈ વિતર્ક ઉત્પન્ન કરે છે. તને રમકડ માફક રમાડનાર ભિક્ષુક કોણ અને કોણે મોકલે તે, તારા પિતાબીના પત્ર ઉપરથી મને સમજાયું છે. તેને તું ઓળખવા છ વાં મને શા માટે પૂછે છે ? નવીન પ્રેમની ઉડતી કલ્પનાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162