________________
૫૧ ૧૮ લક્ષ્મી તરફથી પાર્વતીને. ૧૦૫
પત્ર ૧૮ મે. લક્ષ્મી તરફથી પાર્વતી ઉપર.
રાજકેટ.
+ + + બહેન પાર્વતી;
સેનેરી શિખામણથી ઉભરાતે તારે પત્ર થોડા દિવસ ઉપર પહેર્યો હતો. ઉત્તર લખવાનું કરતી હતી તેવામાં એક કૃતધી ભીખારીને વિચિત્ર બનાવ બનવાથી, ઉત્તર લખવાનું યાદજ આવ્યું નહિ. તે પણ મારા પિતાને શ્રીએ તને લખેલા પત્ર ઉપરથી નવીન સમાચાર જાણ્યા હશે.
સ્વર્ગથી શેખની ખાતર પૃથ્વીની મુલાકાત કરવાની ઇચ્છાથી નીકળી પડેલો, અને પૃથ્વી ઉપર ધાર્યા પ્રમાણે યોગ્ય આદર મળવાને બદલે નિંદાયેલો પ્રેમ-બાળક, ભીખારી અવસ્થામાં ભટકતો હતો. હું જરા ઉદાર અને ધાર્મિક મનની છું અને નાણાંને વસ્ત્ર અને ભૂખ્યાને અન્ન આપી સંતવવાને મારે સ્વભાવ છે, તેથી આ રંકને સુખી કરવાની ઈચ્છાથી મેં ઘેર આર્યો. પણ એ કૃતઘી ચાર, કે જે હું ધારતી હતી કે કામકાજમાં સહાય કરશે અને તેને ચહેરે નિરપરાધી મધુર હતું તેથી તેનાજ જેવી) કાલી કાલી અને રમુજી વાન કહી મને રીઝવશે, તેને બદલે મારું હૃદય જ ( કોણ જાણે કેવી રીતે ) ચોરી ગયે, અને મારા વિચારોને મારા વિરૂદ્ધ કાવતરાં કરતાં શિખવ્યું. અને મારા શરીરમાં અદશ્ય અગ્નિ ( કે જેને દેખીએ ત્યારે ઓલવીએને ?) પ્રકાટાવ્યો. તે, ભૂતની માફક ધીમે ધીમે પોતાની કાયા લંબાવતે ગયો અને કોઈ વખતે તો મને છળી મરવાની અણી ઉપર લાવતા. વળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com