________________
૧૩૬
મધુમક્ષિકા.
ધા
કે વખતે તેનાં વિચિત્ર કુસુમ-માણુના મીઠો માર પણુ અજમાવતે ! પછી જ્યારે હું તેની ખુશામત—ગુલામી કરૂં ત્યારે કરીથી પેાતાનું સુકામળ નિરપરાધી લાલિત્ય રણ કરી, તેની પાંખા વડે આંસુ લુછી, હસાવી, જાણે કે હું એક નાની બાળકી હાઉ તેમ રમાડતા ! એક વખતે ( કાણુ જાણે ક્યાંથી કાઢીને) એક નાનકડા પ્યાલા મારા માંમાં રેડી દીધા. શી વાત કહું, વ્હેન ? તેજ વખતથી તે ભીખારી—તે બાળક—તે કપટીના સરદારને મારા દેવ ગણી લેવાની ઇશ્વરી પ્રેરણા મારા મનમાં થઈ ! લુચ્ચાએ શું આજ ઇરાદાથી તે મારા ઘરમાં પ્રવેશ કીધા નહિ હોય ? પછી તેા એને હુકમ એજ મારી વર્તણુક. મારા ગુરૂ, મારે દેવ, મારે। મિત્ર, મારા ગારુડી એ સર્વે પદવી એણે એકલેજ ધારણ કરી. ગુરૂ તરીકે મને એક પાઠ શિખવ્યે કેઃ— “ પ્રેમને પ્યાલો પીએ, શુદ્ધજ્ઞાન તેને રહે નહિ,” “અબ નિશા નસે નસે અરે હાયરે વ્યાપી રહી;’ પ્યાલો પીને મદમસ્ત ને અલમસ્ત કાયા આ થઇ, “ડરૂં નહિ. દુનિયા થકી, રસીયાની ટેાપ ધરી રહી. * ‘ધુણી લગાવી કામની તે નાથ નિર્જન નામ સહી,” પ્યાલો પીને અલખ જગાવું રસિક રસિલા તુંહી તુંહી.”
19
વ્હેન, જ્યારે ભીખારીએ આવા અવિનીત અને બીટ થવા લાગ્યા ત્યારે ઉદારતા અંદૃશ્ય થઈ જાય એમાં શી નવાઈ ? મને તેા લાગે છે કે એ કુતુહલી લુચ્ચે ખી· નને આમ છેતરે છે માટે જ જગદીશે તેને પૃથ્વી ઉપર મૈગ્ય સત્કાર નહિ મળવા દીધા હોય ! હશે, ગમે તેમ ાય, પણ્ મારાથી હવે એનું વાંકુ ખેલી શકાવાનું નથી. કારણ કે મારા ઉપર તેણે અનિવાર્ય જાદુ કરી દીધું છે.
મને પ્રસ ંગાપાત તેના મૂળ વતનની, તેના કુટુંબ અને મિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
81