Book Title: Madhumakshika
Author(s): Motilal Mansukhram Shah
Publisher: Motilal Mansukhram Shah

View full book text
Previous | Next

Page 133
________________ ૧૨૮ મધુમણિકા. - v vv - - - - મારા જેવી થોડું ભણેલી અને રૂપ વગરની તથા ગુણ અને રીતભાત વિનાની ગાંડી ઘેલીને કેમ પસંદ કરશે ? અને જે પસંદ નહિ કરશે તે પછી સુખની આશા જ શી રાક ખવી? આવા આવા તર્ક-વિતર્કમાં ડૂબી ગયેલી હું દિન પ્રતિદિન ક્ષ ણ થવા લાગી. “છાનું બળે ઉદય કારણ કે ન જાણું . પણ હાલી બહેન, હું તે પરમાત્માને કેટલે પાડ માનું કે ૫-૭ દિવસમાં પ્રિતમને પત્ર આવ્યા. આ પત્ર તારે વાંચવા સારૂ આ સાથે બીયે છે. એમાં કે - મ ચિત છે? શું, પવિત્ર પ્રેમ આજ હશે ? મને રહેલાઈથી સમજાય એ સારૂ એ પત્ર સરળ ભાષામાં લખ્યો છે. તે પણ તેમાં કેવી કોમળતા, કે પ્રેમ અને કેવી શિખામણુ તથા ખુબી ચીતરી છે? તે પત્ર અને અભ્યાસ કરી, પતિ સાથે વાણુ–વિનોદનું સુખ લેવા પૂર્ણ રીતે શકિતમાન થવા સારૂ ન કરવા, મુંગી અને લલિત પ્રેરણા કરી છે. વગર માગ્યે, હાલાએ તેમની કામણગારી છબી અને શિખામણ તથા જ્ઞાન મળે તેવાં પુસ્તકે મારા ઉપર મેકલાવ્યાં છે. વાંચી વાંચી હું શિખામણ ગ્રહણ કરું છું અને આ પુસ્તકે પસંદ કરનાર તથા મોકલનારની બુદ્ધિ અને પ્રેમ ઉપર વિચારમાં લીન થઈ ઘડીક વાર સામે લટકાવેલી છબી ઉપર જોઈ રહું અને વિયોગમાં લેવા છતાં સમાગમ સુખ અનુભવું છું. નજર કરવા સારૂ એ છબી, અને શિખામણ તથા ગમ્મત આપવા સારૂ એ પુસ્તક ન હેત તે લગ્ન સુધીના દિવસે કેમ જાત? હું ધારું છું કે વેવીશાળ અને લગ્ન વચ્ચે કેટલેક વખત જવા દે એવે આપણામાં ચાલ કાઢનારા વૃદ્ધ માણસે એ એમજ વિચાર કર્યો હશે કે વેવીશાળ કર્યા પહેલાં અરસ્પરસ દર્શન પ્રેમાનંદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162