Book Title: Madhumakshika
Author(s): Motilal Mansukhram Shah
Publisher: Motilal Mansukhram Shah

View full book text
Previous | Next

Page 135
________________ S3 0 મધુમક્ષિક. : પત્ર ૧૭ મે. ગુલાબરાય તરકથી ચન્દ્રકાન્ત ઉપર. કાસકા, તા. + = + – + હાલા ચંદુ, કાકા અને કાકીના અતિશય હેતથી અમને તારા હ. દથમાં જગા મળવી મુશ્કેલ થઈ પડશે, એમ મને ખાત્રીજ હતી. નહિ બાપને કે નહિ માને, કોઈને કાગળજ નહિ! નિશાળનું કામ એવડું બધું કેટલુંક છે કે તને પત્ર લખવા જેટલી પણ ફુરસદ મળતી નથી ? તિના મુખ્ય નિયમ તો તું જાણે છે એટલે તે વિષે મારે લખવાની જરૂર નથી. અને કાકા જેવા નીતિમાન પુરૂષના હાથ તળે રહેનારને એ કહેવાનું હેય પણ શાનું ? પણ અભ્યાસ કે જેના ઉપર તારા આખા ભવિષ્યને આધાર છે તે વિષે બે અક્ષર તને કહું છું તે મનમાં ઠસાવજે. અભ્યાસ ન છૂટકે કરવાનું છે એમ ન સમજવું, એટલે જે શિખવું તે હોંશથી ધ્યાનપૂર્વક શિખવું. ખરા દીલથી ને ખરા યુદ્ધ ભાવે, કરો કામ તે આખરે શ્રેય થાવે.” મેં જોયું છે કે કેટલાક છોકરા પાંચ કલાકમાં જેટલું નથી શિખી શકતા તેટલું કેટલાક એક કલાકમાં તૈયાર કરી અને કે છે. કારણ કે એમનું મન એકાગ્ર હોય છે. વાંચવાનો વખત નિયમીત રાખવો. દરરોજ સવારના પહોરમાં મોટા મળી શકે વાંચેલું બહુ સારું યાદ રહે છે. ઉંઘમાંથી ઉઠયા પછી મગજ નાનું હોવાથી અને એ વખતની હવા આનંદકારક હોવાથી, વાંચવામાં બહુ ગમ્મત પડે છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162