________________
૧૨૪
મધુમક્ષિા .
પત્ર ૧૫ એ.
લક્ષમી તરફથી કેશવને. (આગલા પત્રને ઉત્તર)
રાજકેટ
+ – + -- + વ્હાલા ચન્દ્ર
ચંદ્રને કુસુમની કાંઈ ગરજ નહિ હોવા છતાં રક કુસુમને ખીલવવા કેવો તે તત્પર રહે છે ? તેમજ આપ ચદ્ર સમાન મેટા મનના હેવાથી મને પ્રફુલ્લીત રાખવા મીઠાં વચને લખો છે; પણ એવડી બધી કુપાને છે કેગ્ય તો નથી જ.
મારી વિલાસી વસંતા બહેની આપને દમે છે તેને હું કેમ કાંઈ કહેતી નથી; એમ આપ પ્રશ્ન કરે છે. તમે ભાગ્યેજ માનશે કે તેજ બહેન મને પણ ઘણું રીબાવે છે. અરે એ નિર્દય રમા પોતાની સઘળી ઉગ્ર શકિતથી મને બાળે છે અને મારી કાંઈ વિનંતી પર ધ્યાન જ આપતી નથી. તે પછી આપ વિષે તેને કાંઈ પણ ક્યાંથી જ કહી શકું ? હા, હજી તેના મારથી બચવું એ તમારી શકિતની અંદર છે. કારણ કે તમે પુરૂષ હેવાથી મુસાફરી, સેબત અને કામકાજની વિવિધતા રૂપી ઢાલ વડે
સ્મર શત્રુથી પણ બચાવ કરી શકો ખરો. તેમ છતાં એભ નહિ બને તે છેવટે આપણે બન્નેની એકત્ર મહેનત આપણા સહીઆસ શત્રુને હંફાવવામાં ફતેહમંદ થશે. કારણ કે વાજીત્રના નાદ અને સગાં સ્નેહીના આનંદ વચ્ચે
જ્યારે આપણા હાથ એકઠા કરીશું ત્યારે બે સરખા ગરમ હાથના સખત દબાણથી તે ચગદાઈ જશે અને આShree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com