SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ મધુમક્ષિા . પત્ર ૧૫ એ. લક્ષમી તરફથી કેશવને. (આગલા પત્રને ઉત્તર) રાજકેટ + – + -- + વ્હાલા ચન્દ્ર ચંદ્રને કુસુમની કાંઈ ગરજ નહિ હોવા છતાં રક કુસુમને ખીલવવા કેવો તે તત્પર રહે છે ? તેમજ આપ ચદ્ર સમાન મેટા મનના હેવાથી મને પ્રફુલ્લીત રાખવા મીઠાં વચને લખો છે; પણ એવડી બધી કુપાને છે કેગ્ય તો નથી જ. મારી વિલાસી વસંતા બહેની આપને દમે છે તેને હું કેમ કાંઈ કહેતી નથી; એમ આપ પ્રશ્ન કરે છે. તમે ભાગ્યેજ માનશે કે તેજ બહેન મને પણ ઘણું રીબાવે છે. અરે એ નિર્દય રમા પોતાની સઘળી ઉગ્ર શકિતથી મને બાળે છે અને મારી કાંઈ વિનંતી પર ધ્યાન જ આપતી નથી. તે પછી આપ વિષે તેને કાંઈ પણ ક્યાંથી જ કહી શકું ? હા, હજી તેના મારથી બચવું એ તમારી શકિતની અંદર છે. કારણ કે તમે પુરૂષ હેવાથી મુસાફરી, સેબત અને કામકાજની વિવિધતા રૂપી ઢાલ વડે સ્મર શત્રુથી પણ બચાવ કરી શકો ખરો. તેમ છતાં એભ નહિ બને તે છેવટે આપણે બન્નેની એકત્ર મહેનત આપણા સહીઆસ શત્રુને હંફાવવામાં ફતેહમંદ થશે. કારણ કે વાજીત્રના નાદ અને સગાં સ્નેહીના આનંદ વચ્ચે જ્યારે આપણા હાથ એકઠા કરીશું ત્યારે બે સરખા ગરમ હાથના સખત દબાણથી તે ચગદાઈ જશે અને આShree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy