SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર ૧૫ મિ.લક્ષ્મી તરફથી કેશવને. ૧૨૫ -~ ~ ~~ ~~~~ ~~ ~~~~ ~ ~~ ~~~~ ---- -- ~ પણે કટ્ટામાં કો દુશ્મન પણ બળી જશે એમાં શી નવાઇ છે ? એ આનંદ વખતે તો, આધાર શું પ્યાર દેદાર શું રમીશુંરે ( ૨ )” હાલી રંગ ભીના રસ પીશુને પાછું નગીના ” અમે આનંદ ઘેલી નવેલી રસીલી રંગ રસભર હાશું” “ પ્રિય! ભૂમિને સ્વર્ગ સમાન બનાવી. આધાર શું–” ઝરમર ઝરમર ઝીણું હેલી ઉઠશે આનંદની ઉર પ્યારા.” એક પ્રેમ તણે વશ એમ બની રસ ” “ ન્યાસ ચારા ન્યારો ન્યારા ન્યાશ. ” “રંગ ભર્યા ઉછરંગ ભર્યથી, આધાર શું-" ભવિષ્યના સુખના વિચારમાં લીન થવા જે બીજે એકે દીલાસે, દુઃખીત હૃદયવાળા માટે જગતમાં નથી. માટે હું પણ આપની સેવામાં એમ કપી, ઘડીક આનંદ-સાગરમાં રમ્યાં કરું છું. ખંતપૂર્વક પ્રયત્નથી મારું માતુશ્રીને સમજાવવામાં સફળ થવાથી આખા કુટુંબની છબી પડાવી, એની એક નક્લ આપ તરફ એકલું છું. પણ મારા જેવી રૂ૫હીન-ગણહીન બાળાની છબી રખેને આપને કંટાળો આપે એમ ડર રહે છે. તે પણ ઉદાર દીલના ચન્દ્ર સમાન સલુણા પાસે ક્ષમા માગવી એ તે હમેશા અમારી અબળ દાસીએની ફરજ છે, તો પછી ફિકર શી છે ? ભવિષ્યના સુખના તર્કમાં ગર્ક થઇ ઘડીક આનંદ શિખરે પહોંચેલ, ખાદેહાદકારક અને આધીન હક કુસુમ, • બામથરિત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy