________________
પત્ર ૧૪ મો.—કેશવ તરફથી લક્ષ્મીને. ૧૨૩
સાથે વગર માગ્યે ખીડુંછું. બદલામાં તારી લલિત ઇખીની આશા હું કેમ ન રાખું ? ખરૂં છે કે આપણામાં સ્ત્રી જાતિને છબ્બી પડાવવાની છૂટ ભાગ્યેજ મળે છે. પરંતુ મને ખાત્રી છે કે આપણામાં પણ પ્રેમ ગમે તેવા નિર્બળને ગમે તે પ્રકારે બળ આપે છે.
તારાં દર્શન, તારા શબ્દો, તારા પત્રા અને પ્રીતિ ત ચા તારા સબંધી વિચારેાએ મને અંતઃકરણથી માં બનાન્યેા છે. હવે તેા કાષ્ઠ રીતે જરી પ્રેમ-ભક્તપર દયા કરી દૈવી દેજે દર્શન દેદાર.'
આજે વસતપુર્ણિમા છે. વસંત–ઋતુના હાર, વિયેાગી જનને બહારના તેમજ અંતરના તાપથી ખાળે છે અને વસંતની સુંદરતા, પ્રેમાળ જોડાને સહવાસ-સુખની પરિસીમાએ પહોંચાડે છે. આ વસતા આ તારી હેન આજે નિર્દય બનીને મને દુઃખ દેછે. તે જોઇ, તારાથી તેને મારી ખાતર કાંઇ કહેવાય પણુ નહિ કે ?
tr
“મન્મથની તારા ઉપર સદા રહેમ નજર હેજો.”-“qસંતા તારી સાથે સંપીને રહેજો.” એવા એવા આશિર્વાદ આપતાં હર્ષ અનુભવતા, વિયેણ–રાહુથી ઘેરાયલા અને યુસંતાનેા ભાગ થઈ પડેલા કેશવ હવે ન છૂટકે રજા માગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com