Book Title: Madhumakshika
Author(s): Motilal Mansukhram Shah
Publisher: Motilal Mansukhram Shah
View full book text
________________
પત્ર ૧૫ મિ.લક્ષ્મી તરફથી કેશવને. ૧૨૫
-~
~
~~
~~~~
~~
~~~~
~
~~
~~~~ ---- --
~
પણે કટ્ટામાં કો દુશ્મન પણ બળી જશે એમાં શી નવાઇ છે ? એ આનંદ વખતે તો, આધાર શું પ્યાર દેદાર શું રમીશુંરે ( ૨ )” હાલી રંગ ભીના રસ પીશુને પાછું નગીના ” અમે આનંદ ઘેલી નવેલી રસીલી રંગ રસભર હાશું” “ પ્રિય! ભૂમિને સ્વર્ગ સમાન બનાવી. આધાર શું–”
ઝરમર ઝરમર ઝીણું હેલી ઉઠશે આનંદની ઉર પ્યારા.”
એક પ્રેમ તણે વશ એમ બની રસ ” “ ન્યાસ ચારા ન્યારો ન્યારા ન્યાશ. ” “રંગ ભર્યા ઉછરંગ ભર્યથી, આધાર શું-"
ભવિષ્યના સુખના વિચારમાં લીન થવા જે બીજે એકે દીલાસે, દુઃખીત હૃદયવાળા માટે જગતમાં નથી. માટે હું પણ આપની સેવામાં એમ કપી, ઘડીક આનંદ-સાગરમાં રમ્યાં કરું છું.
ખંતપૂર્વક પ્રયત્નથી મારું માતુશ્રીને સમજાવવામાં સફળ થવાથી આખા કુટુંબની છબી પડાવી, એની એક નક્લ આપ તરફ એકલું છું. પણ મારા જેવી રૂ૫હીન-ગણહીન બાળાની છબી રખેને આપને કંટાળો આપે એમ ડર રહે છે. તે પણ ઉદાર દીલના ચન્દ્ર સમાન સલુણા પાસે ક્ષમા માગવી એ તે હમેશા અમારી અબળ દાસીએની ફરજ છે, તો પછી ફિકર શી છે ?
ભવિષ્યના સુખના તર્કમાં ગર્ક થઇ ઘડીક આનંદ શિખરે પહોંચેલ,
ખાદેહાદકારક અને આધીન
હક કુસુમ,
• બામથરિત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162