________________
૧૨૦ . ............................. ...................
મધુમક્ષિકા.
બેલી જાણે. અને અમે, ફક્કડ સાહેબ બની ગાડી છેડામાં માણું જાણીએ એજ. એ તે કોઈ વિચક્ષણ પુરૂબનાં કામ ! ”
સામળ કહે છે સંસાર સહ, દમડાને ડાહ્યો કહે.” અને કરે પરાણે પ્રીત, રંક રાજા ને રાણું.” મોટા ધરના જુવાનના શબ્દ સાંભળી ખીસીઆણે પડેલે ડોસે મેં ઉપર કૃત્રિમ સંતોષ ધારણ કરી બોલ્યા:
બાપે મારો ! એ તે ખરું કહ્યું. એ કામ તે આ માસ્તર લોકોનાં છે. અમે જુના વિચારના એમાં શું સમજીએ?” આવી ટીકાથી યુક્તિમાંને યુક્તિમાં અમને બનાવવા માગે છે, એમ સમજી જઈ એક યુવાન બોલ્યોઃ “કાકા, જુવાનીઆ નવા નવા રસ્તા શોધી કાઢી જાણે એજ. એને સુધારવા ને અમલમાં મૂકવા એ હૈ કામ તે વાવહ અને અનુભવીનું છે. હા, અમે વાંચેલું સાંભળેલું ઘણું હશે એ ખરું; પણ અનુભવેલું ડું અમારું લોહી ઉછળનું ઉકળતું છે; એટલે એકે યુક્તિ યા પછી એમાં સ્થિર કરી શકે નહિ એમાં ખામી કાઢીને એ યુકિત સુધારવી અને અમલમાં મૂકવી એ મારું કામ છે. ઘરમાં તે ગાડાં વાળ્યાં કહેવાય છે. આતો એમ છે, કે વખત બદલાયો એટલે આપણું વર્તન પણ વખતને અનુસરીને બદલવાં જોઈએ. આ તમારાં - રીર હવે ઘરડાં થયાં અને આજ દિવસ સુધી ઘસાધ ઘસાઈને ઘસાયાં અને મગજ પણ અશક્ત થઈ ગયા, એટલે નવા વખતને યોગ્ય થવામાં નવા નિયમો ઘડવામાં તમે જશ ન કાવી શકો એ જ. બાકી તો તમે કર્યું છે એવું ને કોણ કરી શકવાનું છે ?” વાદવિવાદ અટકાશ્વાના તુથી એક જણે વચ્ચે આડી વાત કાઢી: “એ છે તે
ઠીક ભા; પણ પિલા ભાઈ પાસે બહેનના હાથ ઝલાવનારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com