________________
૧૧૪
મધુમક્ષિકા.
ધીરધાર તો ખેતીની પડતી સાથે પાયમાલ સ્થિતિએ પહોંચી. જમીનના કસ ગયા. આપણા ખરચાળ રીવાજોને લીધે આપણું લોકોને પૈસા તે જોઈએ. અને બધાને કાંઈ બાપદાદા ઓછા જ ચરૂ મૂકી ગયા હોય છે ! ત્યારે તે લાવવા કમાંથી ? ગામડાવાળા, ખેડુતને ઠગે અને એકના અને ગીઆર ગણ કરે. આથી ખેતી પણ પડી ભાગી અને તે સાથે પિતાની પણ પૂરી કમબખ્તી થઈ. શહેરમાં રહેનારા કેટલાક કાપડનો, કેટલાક દાણાને અને કેટલાક પૈસાદાર લોકો શેર-સટ્ટાને વેપાર કરે છે. કાપડ અને દાણાની દુકાને બહુ થઈ ગઈ અને એક ભાવ કે નવીન માલ કેઈને રાખતાં માવડયું નહિ એટલે એમાં બહુ કમાણું રહી નહિ–જે કે આપણે લોકોમાં સારી સ્થિતિ 'તે હજી કાંઈક એ લોકોની છે. શેર-સટ્ટાવાળાની તે વાતજ બાજુએ મૂકે. કમળ ઉપરના સાચા જેવા દેખાતા મેતીની શોભાનું વર્ણન કરવાથી શું ફાયદો? ઘણાક જુવાનીઆ તે કાપડીઆ અને એવા બીજા વેપારીની દુકાને બેસનારા હોય છે. તેમને બિચારાને વરસ દહાડે ૧૫-૨૦ અને વધુમાં વધુ ૫૦–૭૫ રૂ. મળે છે. આમાંથી તે બિચાસ બીડી સેપારી અઢે (અને બીડી સેપારી તે આપણું જ્ઞાતિચિમહ છે કે માથે પડયું હોય તો) કુટુંબ પજે, કે ટાણું કાઢે. આ સેંકડે ૫-૧૦ બિચારા ભણ્યા હશે તે ૫ણુ નિશાળામાં મળતું પોપટીઉં. જ્ઞાન લેવાં જતાં (આપણું મૂખાઇને લીધે ) સાંસારિક જ્ઞાન ચૂક્યા હશે; એમને વળી નેકરી ખેળતાં મુકેલાઈ નડે અને સાધારણ નેકરી મળે એટલે વળી એ પ્રમાણે ખર્ચ કરવા જોઈએ. કહે ભાઈ; એજ કે બીજું કાંઈ ? તમારી જાતને હેવાલ આથી સારે હોય તે વળી કહી દેજે. દહાડે દહાટે રળવામાં અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com