________________
પત્ર ૮ મે.– મનસુખ તરફથી કેશવને.
આપ
*
*
: -
દાબી રાખી રજ લે છે અને થોડે જઈ પાછા આવે છે; અને, “અરે, હું કહેવું ભૂલી ગયે.” અથવા “હું, હું, ઠીક યાદ આવ્યું” અગર “પ–ણ ભાઈ, પેલી વાતનું શું કર્યું ? એવા કાંઈ શબ્દથી પિતાની વાત કાઢે છે.
( ૮ ) ચહેરાને ડાળ ફેરવી નાંખવાથી, એ ફેરફારનું કારણ પૂછવા સામા માણસના મનમાં જીજ્ઞાસા ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે, કંઈ વાત પોતે કહેવા કરતાં સામે માણસ આપણને પ્રશ્ન પૂછે એવી લાલચ મૂકવાથી, વધારે અસર થાય છે.
( ૧૦ ) કઈ ગંભીર અથવા અપ્રિય વિષય કોઈને જણવ હેય તે હલકા માણસ પાસે તે કહેવરાવ. મેરાએ, તે વિષે તેમને કાંઈ પૂછવામાં આવે ત્યાં સુધી, ચૂપકી સખવી. અને જ્યારે તેને પૂછવામાં આવે ત્યારે પહેલા માણસના ટેકામાં, પિતે જાણે કે અચાનક રીતે કહે હોય તેમ કહેવું.
( ૧૧ ) કેટલાએક એવા હોય છે કે, જેમના ઉપર તેમને કાંઈ અસર કરવા વિચાર હોય છે, તેને જ્યારે ઓચિંતા તેમની પાસે આવી ચડે ત્યારે, હમેશ કરતાં જાદાજ કામમાં અગર સ્થિતિમાં બેસી જાય છે. આથી આનું કારણ પિલે માણસ પૂછે છે અને તેથી ધારેલી વાત કરવા તક મળે છે.
( ૧૨ ) ભાવનગર દરબારમાં એક વખતે પ્રધાનની જગા માટે બે ઉમેદવાર હતા. એક દિવસ જ્યારે પહેલાએ કહ્યું: “ કાચા કાનના રાજાના પ્રધાન બનવામાં બહુ જોખમ છે. માટે મને તે સ્વમમાં પણ તે જગા મેળવવાની ઇચ્છા નથી, ” આ શબ્દો, પછી પેલા બીજાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com