________________
૧૦૬
મધુમક્ષિકા.
તા. ૩ઃ-પરણેલી સ્થિતિમાં સહનશીલતાના ગુણ ખાસ જરૂરને છે; અને તે તેા મુશ્કેલ છે, કારણકે આપણામાં પુત્રી (ખાસ કરીને કુમારિકા) તરફ માબાપ વિગેરે સર્વ બહુ લાડ બતાવે છે અને તેના ખોટા શબ્દ તથા કેટલીક વખતે ખાટાં કામ તરફ પણ મ્હેરા કાન કરે છે. તે, સર્વધની રાણી માક વર્તે છે. આવી તદન સ્વતંત્ર સ્થિતિમાંથી એકદમ અત્યંત ગુલામગિરિમાં આવવું પડે છે એથી, એ સ્થિતિ અસહ્વ થઇ પડે છે. માટે અત્યારથી તારે સહનશીલતાના ગુણ મેળવવા યત્ન કરવા.
---
છેવટે કહેવાનું કે આપણા રીવાજો, આપણાં સાંસારિક કામકાજ, આપણી એલી, રીતભાત વિગેરે બરાબર તપાસીને નેવાની અને તેની સારી ખેાટી બાજુ સમજવાની ટેવ રાખવી, એ સદા હિતકારક છે.
પાર્વતી.
પત્ર ૧૧ મા.
કેશવ તરફથી લક્ષ્મીને.
વીરક્ષેત્ર
તા. ૧ -
-
પ્રિય પ્રેમ-માત,
ત્રણ દિવસ ઉપર મારૂં અંતઃકરણ શાંત સ્થિતિ ભાગવતું હતું. આજે શા કારણથી તેજ અંતઃકરણ વિચાર, તરંગ અને દીલગીરીમાં ડૂબેલું રહે છે? મારા પરણેલા મિત્ર કહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com