________________
મધુમક્ષિકા.
ન થછે
ઝીલી લીધા અને જ્યાં જ્યાં તે જતે ત્યાં ત્યાં એમજ કહેવા લાગે. પહેલાએ તે શબ્દો દરબારના સાંભળવામાં આવે એવી યુક્તિ કરી. પરિણામ એ આવ્યું કે, પેલા બીજાના ઉપર દરબારની કફા થઇ, એથી તે પિતાના યનમાં નિષ્ફળ ગયો. સારાંશ કે, જે શબ્દ બીજાના મેમાં. થી કઢાવવા વિચાર હોય તે શબ્દ તેના સાંભળતાં પોતે
લક્તિ
બીજાના
બાલવા.
( ૧૪ ) કેટલાએક એવા હોય છે કે કોઈ સાથે વાત કરતાં પિતે બેલેલા શબ્દોથી પિતાને નુકશાન થવા સંભવ જણાય, તે તે શબ્દો મુખ્ય માણસના કાને પડયા પહેલાં, તે મુખ્ય માણસને જાતે જઇને કહે છે કે, ફલાણ માણસ આમ કહેતે હતા,
( ૧૪ ) કેટલાક જ્યારે બીજને દેષ બતાવવા ઇચ્છે છે ત્યારે સામાન્ય ટીમ ૨૫ બોલી, “મારે આ સ્વભાવ નથી” “મારી રીતે આવી નથી” “આ મને ગમતું નથી એલ શબ્દથી વાત ચલાવે છે. જેમકે, કોઇનું એકલપેટાપણું જેને આપણે કહીએ કે “સાર્વજનિક હિત તા નજર રાખવી એ મનુ માત્રનું કર્તવ્ય છે, એમ સમજ - થી એકલપેટાપણું મને પસંદ નથી. ”
( ૧૫ ) પ્રવાહ પાસે વાત, દંતકથા અને ટુચકાઓનો જથ્થો પુષ્કળ હોય છે; એવી તે તે ધાસ કોઈ ઉપર ટીકા કરે છે કે ભૂલ બતાવે છે. સૌથી સારી અસર કરવાનો ઉપાય તે આજ ખરે છે. મહમદ સુલતાન અને તેને વજીર એક ઝાઠ પાસે જઈને જતા . હતા તે વખતે લાગ વર્તી, વજીર ઝાડ પાસે કાન ધરીને
ઉભે રહ્યા. આથી પાદશાહે તેમ કરવાનું કારણ પૂછ્યું. ધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com