________________
પત્ર ૧૦ મિ.—પાર્વતી તરફથી લક્ષ્મીને. ૧૦૩
પુષ્કળ છે. નીતિ માવતના પૂરા જોર વિના એ આંધળા અને મકવાળા હાથીને આમ તેમ ગમે તે રસ્તે પૂર જેરમાં જતાં કાંઈ વાર સ્થી. પ્રેમ રાજ્યની સીમા તથા ઉ. દધતતા, વિષય અને નાદાનીના રાજ્યની સીમા વચ્ચે એટલું થોડું અંતર છે કે, એ બે વચ્ચે પવિત્ર નીતિ અને ઉચ્ચ વિચાર રૂપી દીવાલ જે બાંધવામાં ન આવે તે, સૌથી સુખી રાજ્યમાંથી પાસેના મહા દુઃખી પ્રદેશમાં આપણે ન જાણીએ તેમ લપસી પડતાં વાર લાગતી નથી. માટે નીતિના પાયા ઉપર ઇમારત ચણવા તરફ અને તેને માં જ્ઞાનના મજબુત ટકા મૂકવા તરફ ખાસ લક્ષ આપવું જોઇએ. કમનસીબે આ મુખ્ય વાતમાં આપણી કુમારિકાઓને સાહ્ય મળવાનાં સાધન ભાગ્યેજ જડી આવે છે. પરંતુ તેં તો કંઈ અભ્યાસ કર્યો છે, એટલે આ સાથે મેકલેલાં “ શ્રી નીતિ ધર્મ “ ભામિનીષણ ? સતીમંડળ હિણીકર્તવ્ય દીપિકા, એ વિગેરે ગ્રંથ વાંચવા ઉપર અને તે વાંચી મનન કરવા ઉપર ખાસ ધ્યાન આપજે. પછીથી બીજા કેટલાક વિડ્યો કે જે દરેક પત્નિને ખાસ જાણવા જેવા છે, તે સંબંધી પુસ્તકો તને મેકલાવીશ. મનુષ્ય શરીરનું મુખ્ય બંધારણ કેવી રીતે છે, કયા અવયવોની કેવી સંભાળ લેવી, સાધારણ દરદે શા કારણથી થાય છે અને શા ઉપાયથી અને શી સાવચેતીથી અટકે છે તે વિગેરે, દરેક ભવિષ્યમાં મા થવા ઈચ્છનારે જાણવું જ જોઈએ. પણ બહેન, આડી વાત કરવા માટે માફ કરજે—કદી ગમે તેટલું જ્ઞાન મેળવવા છતાં ફુલાઈશ નહિ. અહંકાર કરીશ નહિ. તારાથી હલકી સ્ત્રીઓ સાથે તારી જાતને સરખાવવા મંડી પડીશ નહિ. જાણજે કે “ઉજા ગામમાં એરંડો પ્રધાન હોય એમાં શી નવાઇ ? તારે એShree Sudharmaswami Gyanbhandar-Umara, lounatumaragyanbhandar.com