________________
મધુમક્ષિકા.
કોડી કોડી જેને, કોડપતિ થઈ જાય; સે મણની કણકણ લીધે, વખાર ખાલી થાય. ૪ ગર્ધવ ચાલ્યો ગર્વથી, કણ ભી હૈ ગુણ પીઠ. અકેક દાણે વેરતાં, ખાલી ગુણ મેં દીઠ. જુજ રકમના જુથથી, ભારે સંખ્યા થાય;
ચડતો ચાખે આપતાં ગહસ્થ થાકી જાય. ૬ છોકરાને લાગેલી શિખામણ એક વિદ્વાન યુવાનને લાગશે? (૨) જુવાનીઆ ખત્તા ખાય છે ત્યારે ક્ષણિક તરંગ - વે છે કે, હવે કોઇની સલાહ લઇ તે પ્રમાણે વર્તવું. એમ ધારી એક મિત્રની સલાહ લે છે. થોડા વખત સુધી તે પ્રમાણે વત્યા પછી બીજે મિત્ર મળી આવે છે. તેની સલાહ જૂદી મળતાં, પહેલે પંથ પડતું મૂકી ન પકડે છે. થોડા વખત પછી ત્રીજે, પછી ચે, એમ પંથ બદલ્યાજ જાય છે. હમેશ નવી યુક્તિઓ ઘડવી-નવા મનસુબા કરવા, પણ એકકેમાં સ્થિરતા નહિ રાખવી, એ એને સ્વભાવ હેય છે. આ અસ્થિર સ્વભાવથી તેની સઘળી કુદરતી શક્તિઓ પણ નકામી થઈ જાય છે.
(૩) લોકો તને કહેશે કે અમુક ધંધા માટે તું અને યોગ્ય છે. પણ તે તરફ લક્ષ આપતો ના. ગમે તે ધંધા પાછળ ખંત અને દઢતાથી તું મચવા ધારે તે ધંધા માટે તું યેગ્ય છેજ, યુવાનીમાં તે ધંધે તારે માટે આશ્રયરૂપ અને વૃદ્ધાવસ્થામાં દિલાસા રૂપ થઈ પડશે. દરેક ધંધાને જરૂરને ભાગ શિખી લેવામાં તે સાધારણ બુદ્ધિ પણ બસ છે. ઘણી ચપળતા, ફતેહમાં આડખીલ લાવે છે. છંદગીને સરત સાથે સરખાવાય છે. પણ બહુ ઝડપ વાળા હા
યુ છે તે જરા આડે રસ્તે વધારે ચડી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com