________________
મધુમક્ષિકા.
ર્ય પામ્યો; પણ બાપની બોલતી આંખને તાબે થઈ તે પ્ર. માણે કરવા ચાલ્યા જોઇને આવ્યા પછી ઘર ઉઘાડતાં બેબીની આંખે કોથળી પડી, તે ઉચકી લેઇ ઘરના ખૂણામાં બે ગણતાં ૮૯ રૂપિયા જોઈ, તેની બૈરીને કહેવા લાગે સેમાં એક રૂપિયો ખૂટે છે. કેઈ આપણને પૂછે કે અલા, તારે કેટલી મૂડી છે, તે કાંઈ સો રૂપિયાની મૂડી કહી શકાય નહિ. માટે કાલ ને પરમ દિવસ જે પૈસા મળે તેમાંથી માત્ર ચણ લાવી શકવા અને બાકીના પૈસા આ કોથળીમાં નાંખી સે ની રકમ પૂરી કરવી” ત્રીજે દિવસે
જ્યારે ધારેલી રકમ પૂરી થઈ ત્યારે વિચાર થયેઃ “આ તે પરા સો થયા પણ કોઈ વખત પ-૭ રૂપિયાનું કામ પડે તે એટલા ઓછા થાય; માટે હવે ૫-૭ રૂપિયા વધારીએ તે પછી કોઈ વખત વાપરવા પડે તે પણ તેની સિલિક તે રહેજ.” એમ જ્યારે પંદર દિવસમાં તેટલું બચાવ્યું ત્યારે તેની બૈરી બેલી: “પણ આપણે છગનાને બાર મહિના પછી પરણાવે છે એમાં ખરચ થશે તે ? મૂડીમાંથી - છા કરીએ તે તે ન પાલવે. પછી આપણે મૂડીવાળા કેમ કહેવાઇએ? માટે હવે તે ૫-૭ મહિના માત્ર રોટલા ખાઈને ચલાલવું અને કશામાં એક પાઈ પણ ખરચવી નહિ.” ૪-૫ મહિનામાં એકઠી થયેલી રકમથી તેઓ સંતોષ ન પામ્યા એમ નહિ, પણ આટલા વખત સુધી કરેલી કર કસરે હવે તેમને તે ચાલુ રાખવા શક્તિ આપી; તેમજ વળી પૈસા બચવાથી મળતા ગુમ આનંદ અને મનની શા ત્તિ (કારણ કે તંગી એ મનની શાનિતને કદે. શત્રુ છે) ને સ્વાદ તેમણે ચાખ્યો હતો, આથી હમેશ માટે તે પ્ર માણે વર્તન ચાલુ રાખ્યું.
થેલી નાંબી આવ્યા પછી બીજે દિવસથી,આ મેઝી કુટુંબને Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com