________________
પત્ર ૮ મો.--મનસુખ તરફથી કેશવને.
૭
અરસામાં મારા કાકા શિવશંકરને એક કોગળ આવ્યો.
તારા કેદમાંથી છૂટયાના સમાચાર સાંભળી આનંદ પામેછું. પણ તે આનંદ શા કામનો ? જ્યાં સુધી તારી વર્તણુક નહિ સુધરે, ત્યાં સુધી એમ કેટલી વખત કેદમાં પડીશ ને છુટીશ એ શા ઉપરથી કહી શકાય? કહી કહીને જીભે કૂચા વળ્યા છે; માટે હવે જીભનું કામ હાથને સોંપી પરિણામ જોવા ઈચ્છું છું.
(1) એક વાણુઆના ઘર પાસે એક બૅબી રહેતો હતો. તે હમેશાં દરરોજની આવક સાંજ પહેલાં મોજ શોખમાં ઉડાવી નાંખો. દારૂ એ હાલમાં બેબી લોકોનું મુખ્ય વ્યસન હોઈ, તેઓ સદા ઉડા, દેવાદાર, અને માથાના ફરેલા જોવામાં આવે છે. એ ધોબીની મેજ મજા જેઈ વાણીઆના છોકરાએ તેના બાપને કહ્યું: “બાપાજી, આ ગરીબ બેબી કેવા આનંદમાં વખત ગુજારે છે ? અને - પણ ઘેર લક્ષ્મીની લીલા લહેર છે તે પણ તમે આવા ઝીણું છે. નહિ ખાવા માટે મીઠાઇ, કે નહિ પહેરવાનાં ઝીણું ભાતીગલ લૂગડાં, કે નહિ વાપરવા સારૂ મોટી ખાનગી સિલિક”. બાપે વણિકવર્ગને સ્વાભાવિક ઠંડા પેટે અને ગંભી૨ ચહેરે, ટુંકે ને ટચ ઉતર વાળ્યાઃ “ભાઈ, હજી એને નવાણુને ધક્કા લાગ્યો નથી.” છોકરે પૂછયું: “બાપાજી, એ શું ?” બાપે વધારે ઉત્તર નહિ આપતાં, માત્ર પાસની કુંચી આપીને કહ્યું કે, “આ વડે પટારે ઉઘાડી એમાંથી ૨૮ રૂપિયા કાઢી, એક કોથળીમાં ભરી, તે કથળી તેના બાણામાં રહેતી ખેલમાંથી અંદર નાંખી આવ.” કોઈ દિવસ એક પાઈ આડી ન ખર્ચે તે બાપ આજ આવડી મોટી રકમ બીજા ને ઘરમાં નંખાવી દે છે તે જોઈ, છોકરે આaShree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com