________________
મધુમક્ષિકા.
તમને ટુંકારાથી ખેલાવતી હતી. તમારા કરતાં અમે કાઇ રીતે ચઢીઆતાં નથી. તમે અમુક અર્થમાં શ્રેષ્ટતા ધરાવે છે: અમે અમુક અર્થમાં શ્રેષ્ટતા ધરાવીએ છીએ. અમારા કરતાં શ્રેષ્ટ થવાને તમારે સંભવ છે. કારણકે દિવસે દિવસે પાકા થઇ ઘણા પુરૂષ-પ્રયત્ન કરે તેા અમારા કરતાં ધણી સારી સ્થિતિએ તમે જઇ શકો. પણ અમેતા આ દેહ છેડી તમારા જેવા રૂપમાં આવીએ ત્યારેજ એ પ્રયત્ન કરી શકીએ.) તમારા હાથે કાંઇ કાંઇ ધાર્મિક અને સાંસાક્િ કાર્યમાં દેશ-સેવા બનવાની છે—જન્મભૂમીના કાંઇક ઉત્કર્ષ થવાને છે એમ આગળથી નણી હું તમારા આ બાલિશ અને અનુભવ-હિન વિચારા દૂર કરાવવા આવી છું. જો તમે મારી તરાને ધિક્કાર દૂર કરશે! તેા તમને આ નાની કુસુમમાળા અર્પીશ. મારી તરફ તમારે સારા ભક્તિભાવ અને આસ્થા હશે તે, અને હાલમાં ઘણાએક ધર્મીષ્ટ, વિરાગી કે શાણા દેખાતા લાકા (જેઓ પુજ્ય પદ ધારણ કરતા હોઇ ખ્વારથી અમને ધિક્કારે છેપણુ અંદર ખાનેથી અમારી ભક્તિ, અમારી સેવા–અરે અમારી ગુલામગીરી કરે છે. પણ ચમકતા નહિ—એવાઓને અમારી કૃપા નથીજ મળતી એમને તે આગળ જણાવેલી બીજી દેવીઓના ક્ષણિક બાહ્ય સુખ પણ સદાના અંતર દુઃખનુ ઇનામ મળે છે! ) માફક મારી અવગણના નહિ કરશો, હું તમને નીતિ, રીતિ, ધર્મ, પ્રેમ-શાર્યને રસ્તે દોરીશ. એમાં આગળ વધવું એ તમારી શક્તિની વાત છે. પણુ-યાદ રાખજો-આ શબ્દો યાદ રાખજોજો તમે અમારૂં મન સાચવી જાણો તેા. (હાસ્ય).વી ——’’ “ વળી, વળી, બળી એ તમારી વળી !’” હું અધીરથી વચ્ચે ખેલી ઉઠશે: “ બસ કરા, બસ કરા; એ તમાસ લાંબા
ભાષગુનુ વાગ્ભધુ બસ કરા. તમારા ભત- તમારા નમ્ર ભક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
૪.