________________
પત્ર ૬ કે.–
ન
વરફથી કેશવને,
૫૧
-~~... ~
~
~~~~~~
~~
~
~
~~
-
~
~-
~-
~
~~
બાળ-મિત્રામાં મળતા આનંદનો ભાગ લેવા માટે એને નિશાળે મૂકયે..( નહિતે બાળકની કેળવણી માટે નિશાળ અવશ્ય જરૂરનીજ છે એમ મારું માનવું નથી. ) એને ગયાને માત્ર છ માસ જ થયા છે. એ વિનીત અને સાલસ છોકરા વગર અમને પ્રથમ તે ઘર ખાવ ધાય એવું લાગ્યું; પણ વખત સર્વ દુઃખની સમબાણ દવા હેઈ અમે દંપતિ હવે અહીં સંતોષથી રહીએ છીએ.
આ મારો ટુંક ઇતિહાસ: મારા વિચારો અને અનુભવો તથા હાલમાં જે કાર્યોમાં હું ગુંથાયલો છું તે પ્રસંગોપાત કહી જણાવીશ.
આ પ્રમાણે તેમનું વૃત્તાંત પૂરું થયું એટલે મેં માર લુખા ઘરને રસ્તે પકડે.
સદાને તમારે
કેશવ,
—— પત્ર ૬ કે.
નર્મદ તરફથી કેશવ ઉપર
અમદાવાદ.
તા.
--+
વહાલા કેશવ,
તારા ચાર પત્રો આજન્મ તે સર્વમેં એક સાથે આજેજ વાંચ્યા; કારણ કે મારા એક મુંબઈવાસી મિત્ર જપન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Buwatumaragyanbhandar.com