________________
પત્ર ૬
–નર્મદ તરફથી કેશવને.
૨૫
રહેવું અને જગતથી વિરકત રહેવું એમ તો બને જ નહિ. પઘણુ માટે કે રક્ષણ માટે–ગમે તે કોઈ કારણથી પણ અરસ્પરસ ખપ પડે છે. માણસ જાત સ્વાર્થી અને જંગલના રસિંહ કે વાંસ વાંસ ઉછળતા માનંવાળા તોફાની ભયંકર સમુદ્ર કરતાં પણ વધારે ધાતકી અને અનુપકારી છે એવું કવિઓનું કહેવું છે કે ખોટું નથી તોપણ, પારકાને સ્વાર્થી જોઈ તેમના ઉપર ક્રોધ કરવાથી આપણે જાતને જ નુકસાન કરીએ છીએ. આપણે વિચારવું જોઈએ કે આપણી પિતાની ઈદ્રિયેજ ક્યાં નિઃસ્વાર્થી છે ? અહેનિશ સાથે રહેનારી ઈંદ્રિયો-એક બીજાથી સજડ જોડાયેલી ઈદ્રિય અરસ્પરસ હ કરી સ્વાર્થ સાધવામાં કેવી તત્પર છે ! અનુપમ સુંદરીને જેવા ઈછનારી આંખ આખા શરીર ઉપર કોઈ વખતે કેટલે તિરસ્કાર વરસાવે છે ! સ્વાદિક વસ્તુ જમી આનંદ પામવા ઈચ્છનાર જીભ, પેટને અને તેને લીધે આખા શરીરને કેવું દુ:ખ કરે છે ! વચા, સ્પર્શ સુખમાં મોહી પડી કે આખા શરીરને વિનાશ કરાવે છે. જયારે આમ આપણું અકેક ઈદિ સ્વાર્થને લીધે બીજી પંકિ તરફ ઘાતકી બને છે તે પછી બીજાઓની શી વાત કરવી ? ત્યારે “Make virtue of necessity’ એમ માનીને સંતોષ અને ક્ષમા કેમ ધારણ ન કરવાં ? વિરક્તિમાં બળવાન મનની જરૂર છે બલિટ મનવાળે માણસ સંસારમાં સ્થિત થવા છતાં વિરહિત રાખી શકે. સંસારનું વર્તન શુષ્ક ભાવથી ચલાવવું એજ વિરક્તિ. આનંદ અથવા શેકમાં બહુ મન નહિ થઈ જવું અને સર્વ સમય સર્વ બાબતમાં મનની શાન્તિને ધાને ન લાગે-હમના શુદ્ધ વિચારમાં ભંગાણ ન પડે એમ
વર્તવું એનું નામ વિરક્તિ. ખરું જોતાં તે દુનિયામાં કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com