________________
પત્ર ૮ મે.–-નર્મદ તરફથી ગુલાબરાયને, ૭૫
મુંગે મોઢે કાઢી મૂકે છે. પુખ્ત ઉમરના હલકા કુળના લે કે ઉપર ઉપકાર(!) કરનારા પણ થોડા હેતા નથી. “શેઠ, મારી દીકરીની ઉમર વીશેક વરસની થઈ છે. ઈના દાંત જુઓ
–ઓલ્યા દાડમની કળીયા જોઈ લ્યો. ઈનું કપાળ કેવું તગતગતું છે ! અને રૂપે રગે તે રંભા કહો તોય ચાલે. હાલે તારે તે જાણે હાથણું હાલી. પ...ણ, હું તે શેઠ સાબ હવે એટલે મુંઝાણો છું કે ન પૂછો વાત. દીચરી મનીસ
યાં લગી રાખી મૂકાય ? તમારા જેવા દાનસ્તા ને ખબડ દાર વરની ભાળમાને ભાળમાં મટી થઈ જઈ. ખરૂં પૂછાવો તો એવી કન્યા સારૂ ભારે ભાર રૂપીઆ આપતાંય હ તે અચકાઉં નહિ. ઈત ઈમ કનેકે તમારે ને અને વિધ્યાતરાને લેખ લખેલો તીમાં; નીકર તમારા લગણ એ અપછરા ચ્યાં. થી? માટે માને ને હવે વાણ-વધા બધી જવા દો. , કરીઓ બેરીઓ તે કહેવાને, પણ ફોક હજાર સમજજે. જાવ; પણ જેજે , કોઈ જાણે કરે નહિ. વાડ સાંભળે ને વાડને કાંટે સાંભળે. તમારે ને અમારે તે કાંઈ જુદાઈ છે ? આતે જાણે ઠીઈક, તમારું ઘર દીપે ઇમાં અમે રાજી.” આવા ઉપકાર(!) કરનારા પણ કેટલાક અમુક પ્રદેશમાં હજી નથી બીરાજતા એમ નથી.
કેટલાક ગરીબ લોકો ખાવાના દુઃખથી બહુ પીડાય ત્યારે પરગામ નીકળી પડી પિતાનાથી કાંઈક સારી સ્થિતિના હલકા કુળવાળાના ઘેર જઇ પિતાની (થવાની ! ) કન્યાના સગપણની વાત કરે છે અને ગરજાઉ ઘરમાંથી મિષ્ટાન ખાવા પામે છે. આમ, એક તરફથી એની બૈરી ઘેર રહી રહી ગર્ભનું પાલન કરે છે ત્યારે બીજી તરફથી તેને બહાદુર
જ આ પ્રમાણે અક્ષરે અક્ષર આ પત્ર-માળાના લેખકના એક મિત્રે જાતે સાંભળેલા છે; એમાં કાંઈ અતિશયોક્તિ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com