________________
મધુમક્ષિકા. પતિ સ્થળે સ્થળે ભટકી મિષ્ટાન પામે છે. અને એમ મિષ્ટાન પામે તે કાંઈ નવાઈની વાત નથી. કારણ કે વચલા વાંધાને લેકમાં, કન્યા મળવાની વાત કરનારા પણ પ્રિય થઈ પડે છે !
કેટલાંક જોડકાં જતાં તો એમજ થઈ આવે છે કે એ કન્યા વરની પૂર્વ ભવની હાલે ગાનારી હશે કે દાઈ હશે કે ......હશે ? મને તો લાગે છે કે હિન્દુઓમાં પ્રેતને અગ્નિદાહ કરવાને બદલે ભૂમિદાહનો રીવાજ હેત ધનાદ્રય મડદાના માયાળુ પુત્રો નવી મા પણ સહેલથી મેળવી શકત ખરા.
અને “ઉંચા” માણસની વાતજ ન કરવી. ઉંચા, ઉંચા તે કે વડા? અમારા અમદાવાદના ગઢ જેટલા ઉંચા. હા, સાચું કહું છું. [ તમે ગામથી દૂર જઈ રહ્યા એટલે કદાચ આથી અજાણ્યા હશે, એટલે નવાઈ લાગશે. પણ ચમકશે નહિ.] ખાવા માટે અઠવાડિયાનું અન્ન પણું પૂરું ન હોય અને પવનથી ફૂલેલા મોટા પેટની શોભા દેખાડવા ઉધાડા ફરતા હોય, એવા “ઉંચા ” લોકોના ઘરમાં કન્યા આપવી એ મહા ભાગ્ય ગણાય છે.
પૈસાદાર અને અમલદાર કો પણ એવા માણસની ખાનદાનીને મહી પડે છે. કન્યા સાથે ભારેભારરૂપીઆને કપાળમાં કામ:-અરે ભૂલ્યો, ચાંલે કરવા ઉપરાંત તેમના આખા કુટુંબના ગુલામ થઈ રહેવામાં વડાઈ માને છે. આ ઉંચા રાજા
એ પછી ૫-૭ રાણીઓ ન પરણે તો તેમના જેવું મૂર્ખ બીજું કોણ? એ રાણીઓની જીભ અને રાણાની સોટીની હરીફાઈ થી વધારે લાસ્યકારક ફારસ કદી ભાગ્યે જ જોવા મળે! બાઇ ગુલાબ, ખરું કહું છું કે ત્રાહીત તરીકે દૂરથી (front Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18urnatumaragyanbhandar.com