________________
૮૦.
મધુમક્ષિકા.
વેપાર સંબંધી જરૂરના કામને લીધે ઓચીંતા આવેલા તારે મને અહીં બોલાવી લી; એટલે તે જીજ્ઞાસા પત્ર મારફત પૂરી કરું છું. | મારા પિતા એક ગોર હતા. સ્થિતિના પ્રમાણમાં તેમની કેળવણું વધારે હતી અને કેળવણી કરતાં ઉદારતા વધારે હતી. જો કે તે સાધારણ સ્થિતિમાં હતા તે પણ તેમનાથી વધારે ગરીબ ખુશામતી વિનાના ન હતા. ઉદાર બુદ્ધિને લીધે તેમને તે કાંઈ આપતા, તેથી તેઓ તેમનાં વખાણ કરતા; અને એટલું જ માત્ર એમને જોઈતું હતું. રાજાને લશ્કરને આગેવાન થવાની જેટલી હોંશ હોય છે તેટલી જ હોંશ, મારા બાપને ઘાલમાં આગેવાન તરીકે ફર માની હતી. તે વખતે તે ગુજરાત અને કાઠીઆવાડની જુની વાર્તાઓ કહેતા અને લોકો કૃત્રિમ હાસ્યથી હસતા; અને “ઝીણાશા અને કુલણશી શેઠ'ની વાત સાંભળીને તો (વાતનો બેધ અને તે બોધ આપનાર ના વર્તનની વિરૂદ્ધતા મનમાં યાદ આવવાથી, ) સર્વ હસાહસની ગર્જના કરી મૂકતા. જેમ જેમ તે બીજાને આનદ આપતા તેમ તેમ તેમના પિતાના આનંદમાં વધારે ચત.તે સારી દુનીઆને ચહાતા અને સારી દુનીઆ મને ચાહે છે એમ માનતા.
તેમની દોલત જુજ હોવાથી લગભગ સર્વ વપરાઈ ગઈ. બાળ બચ્ચાં માટે કાંઇ મૂકી જવાની તેમની ઇચ્છાજ હતી. કારણ કે પૈસે તે માટી છે એમ સમજી વિધાજ આપવી અને વિધા એ શ્રેષ્ઠ વારસો છે, એમ તે કહેતા. આ હેતુથી તેમણે જાતે અમને કેળવ્યા અને અમારી બુદ્ધિ તેમજ નીતિ સુધારવા એક સરખી મહેનત લીધી.
અમને શિખવ્યું કે “ સાર્વજનિક પરમાર્થબુદ્ધિ ( unival Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18urnatumaragyanbhandar.com