________________
પત્ર ૬ છે.-નર્મદ તરફથી કેશવને,
૫૩
જાય છે. તો પણ કેટલાંક શેડાં તે ખડકો વચ્ચે પણ મૂળ નાંખે છે; ગમે તેમ તરફડી મારીને પણ ઉચે સૂર્ય પ્રકાશમાં હસવા આવે છે; અને પિતાની વંધ્યા (sterile) જન્મ ભૂમીને વનસ્પતિની સૈન્દર્યતાથી ખીલવે છે..
તેં એમને ઈતિહાસ એમની પાસેથી સાંભળે તે ઉપરાંત એમની જીંદગીના બીજા બનાવો અને ફેરફારમાંથી બહુ શીખવા જેવું છે. તેમની ગધ્ધાપચીસીના બારીક અને ઉછળતા સમયમાં બીજા કરતાં તેમનું મન બે પરમાવધિ (extrenes) વચ્ચે નહિ રહેતાં ક્ષણવારમાં પરમાવધિ બદલતું. એમની ખાંખ બહુ ચપળ અને અંતર બહુ ભ્રમણવાળું હોઈ જગતની રચના જશ્ન જેને કોઈ વાર આચર્ય, કઈ વાર દયા, કોઈ વાર છે, અને કોઈ વાર શાપણું અનુભવતા.
ન ઢોડ તેમને મૂળથી સારી રીતે પી બને છે. જગત અને પ્રેમની વિરક તેમણે ઘણીક વાર આખ પડ પાસે સંભાષણ કરેલું, તાસ માં લખ્યા પ્રમાણે જ્યારે જન્મ કુંવારા રહેવાને પોતાનો નિશ્ચય તેમણે જહેન ઢોડને કહ્યા તે વખતે તે તેમણે ચૂપકી રાખી; પણ પાછળથી એક સત્ર લખે તેમાં માત્ર નીચેની કવિતાજ લખી હતીઃ
જગતમાં પ્રેમને લીધે અતિશય દુઃખ દેખીને, ” - હદયથી પ્રેમને તજવા તને ઇચ્છા થઇ પ્યારા. '' “ “વિરક્તિમાં જ છે શાતિ' તને સિદ્ધાન્ત એ સૂઝ, ”
મગજની જે નિબળતા દશા દુઃખ થાય મુજ મનને. ” જ રહે છે ધર્મ જે મનમાં થવું અનુરકત પ્રિય દેખી, ” • નિવારી તું શકે તેને ! મને વિશ્વાસ કયમ આવે! ” જ નથી આધીન છે તારે આવાં પ્રેમ અંતરને, ” તન્યાથી તે તજાશે ના, નહિ શેકવા રેશે.”
વિના હેતુ પ્રકટિયે તે, જાણે શું કોઈ કારણથી ? " Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com