________________
મધુમક્ષિા . કેમાંના કેટલાક પોતે તે પમાણે વર્તે છે ! સુધારાનાં છટાદાર ભાષણ આપનાર હિન્દુ ( હેમોથીનીસ, લ્યુથર અને કૅનીની સંયુક્ત હિન્દુમૂર્તિ) ઘરમાં તે ગાય જેવો હોય છેઅને તે પણ પુરૂષ આગળ નહિ તેટલે ઘરની કૈસરેહિન્દ આગળ ! છતાં વળી હિન્દુઓ કહે છે કે અંગ્રેજો તે બાયડીના ગુલામ! કેવું હસવા જેવું !)–પિતાના બોધ પ્રમાણે પિતે ઘરમાં નહિ વર્તતાં બીજાને તે પ્રમાણે વર્તવવા ઈચછનારનો બાધ કેટલો અસરકારક થઈ પડે તે સમજવું મુશ્કેલ નથી.
પાયે પાકે રાખે તે ઘર પડવાની (અને એથી સજ કસ્તાની મહેનતની) કાંઈ ધાસ્તી રહે નહિ. લગ્નના રીવાજ વ્યાજબી અને મજબુત કર્યા હોય તે પછી પુનર્લગ્ન કરવાની જરૂર ભાગ્યે જ પડે. વળી જુના રીવાજો સાથે અજ્ઞાનતારૂપી સરેસથી સજડ ચાટેલા હિન્દુઓ, સુધારકોની આ હદપારની શીખામણ હશી કાઢે છે અને એ સાથે સુધારકોના બીજા સારા પ્રયત્ન ઉપર પણ પાણી ફરે છે. ગધે સાકરથી મરે છે તે તેને ઝેરથી શા સારું મારવું જોઇએ ? સુધારકો, લગ્ન કે જે ભવિષથની આખી જીંદગીને પાયો છે તે પાકો કરે, તે પછી એમની આ તેમજ બીજા સર્વ સુધારાની ઈચ્છા પરિપૂર્ણ થાય ખરી.
વળી પુનર્લગ્નની છૂટ આ અજ્ઞાન અને સ્વાથી સમયમાં મળવાથી સ્ત્રીઓ તેને કેવો ખેદકારક પરિણામ લાવશે
તે પણ વિચારવાનું છે. એએની બાબતમાં, મનને પ્રેમ એ . લખને પામે નહિ હોવાથી, દંપતીમાં અણબનાવ થવો
વાભાવિક જ છે; અને પરિણામે સ્ત્રી કે જેના હાથમાં પુરૂષનું
જીવન રહ્યું છે તે જઇ રહેલી રીતે તેનું કાસળ કાઢવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com