SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર ૬ કે.– ન વરફથી કેશવને, ૫૧ -~~... ~ ~ ~~~~~~ ~~ ~ ~ ~~ - ~ ~- ~- ~ ~~ બાળ-મિત્રામાં મળતા આનંદનો ભાગ લેવા માટે એને નિશાળે મૂકયે..( નહિતે બાળકની કેળવણી માટે નિશાળ અવશ્ય જરૂરનીજ છે એમ મારું માનવું નથી. ) એને ગયાને માત્ર છ માસ જ થયા છે. એ વિનીત અને સાલસ છોકરા વગર અમને પ્રથમ તે ઘર ખાવ ધાય એવું લાગ્યું; પણ વખત સર્વ દુઃખની સમબાણ દવા હેઈ અમે દંપતિ હવે અહીં સંતોષથી રહીએ છીએ. આ મારો ટુંક ઇતિહાસ: મારા વિચારો અને અનુભવો તથા હાલમાં જે કાર્યોમાં હું ગુંથાયલો છું તે પ્રસંગોપાત કહી જણાવીશ. આ પ્રમાણે તેમનું વૃત્તાંત પૂરું થયું એટલે મેં માર લુખા ઘરને રસ્તે પકડે. સદાને તમારે કેશવ, —— પત્ર ૬ કે. નર્મદ તરફથી કેશવ ઉપર અમદાવાદ. તા. --+ વહાલા કેશવ, તારા ચાર પત્રો આજન્મ તે સર્વમેં એક સાથે આજેજ વાંચ્યા; કારણ કે મારા એક મુંબઈવાસી મિત્ર જપન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Buwatumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy