________________
મધુમક્ષિકા. ઢોડના ઘેર બેલ હોવાથી મને ત્યાં ૨–૪ દિવસથી બેલાબે હતો, તેથી ત્યાં ગયું હતું. ત્યાંથી આજે આવ્યા પછી તારા ચારે પત્ર મળ્યા અને એથી જ તું તારા નવા મિત્રનું વૃતાંત લખી મેકલવાની ઇચ્છા પૂરી પાડી શકે. નહિતો કદાચ તારી એ ઇચ્છા, મારા એકજ પત્રથી ટૂટી પડત. જે કાંઈ થાય છે તે સારા માટે થાય છે. હું ઘેર હેત તે તેમને હું પીછાનું છું એમ તારા પહેલા પત્રના ઉત્તરમાંજ લખત એથી તારી જીજ્ઞાસા ટૂટી જાત.
તારો ને મિત્ર તે મારે જુને મિત્ર છે. જ્યાસ્થા નું નોકરીએ લાગે છે ત્યારથી મારે તેની સાથે પીછાન થઈ છે. તેની સઘળી ગુપ્ત વાત પણ મારાથી છાની નથી અને એને પુત્ર પણ મારાજ ઘેર રહે છે. ગુલાબરાયે ગરીબાઈના સખત ઘા સહન કર્યા છે. અને એથી રીઢા થયા છે. દરેક આપત્તિ તેમને નવા અને વધારે કઠીન સંકટ માટે તૈયાર કરતી; અને દરેક આંસુ કે જે ગલી પડવાથી આંખોનો મેલ દૂર થતું તે, દૂર થતા મેલની જગાએ વધારે અને ઉંડા તત્વજ્ઞાનને જગા આપતું. દેરવા કે શિક્ષા આપવા સારૂ કઇ પણ માણસ વિનાને; વહેમી, ચેપી, અને આત્મઘાતી હિન્દુને સખત રીવાજોથી સહિસલામત રહેવા જોઈતી વગ કે પૈસાની હામ વિનાનો; અને ભોળપણ તથા સહૃદયતાના સગુણોને હદ ઉપરાંત લઈ જઈ દુશ્મન બનાવનારો છતાં કેવી અભૂત રાક્તિથી, અંધકારમય સ્થિતિ દૂર કરી, સસારમાં સ્વસ્થ થઈ, શાન અને સાધારણ દેલત બને મેળવી સતિષ અને મનના સુખમાં રમવામાં સફળ થયે છે ! કુદરત દેવી બુહિ–બીજ પવનમાં છૂટાં વિખેરે છે. તેમાંનાં ઘણુંએક જે કે જગતની મનીન્જામાં નાશ પામે છે અને
કેટક બાલ્યાવસ્થાના સંકટ કટાનાં રૂંધાઇ (choked) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com