SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ મધુમક્ષિા. તથા જેં યુક્તિ અને હાંશથી હારય મારફત શાન્તિ તેને શીખવતી તે જોવાનું યાડાનાજ ભાગ્યમાં હશે. તેને જ્ઞાન આપવામાં અમે “Rather educate than instruct* a boy” એ લાભકારક પદ્ધતિને અનુસરતાં. કામને વખત બાદ કરતાં બાકીને ફુરસદને સઘળા વખતતેની તથા શાન્તિ સેાબતમાં કાઢવાથી ( આથી બીજી કઇ વધારે આનંદી રીતે વખત ગુજારી શકાય ?), અરસ્પરસ એવી હેતની સજ્જડ લાગણી થઇ હતી કે નિયમિત વખતે મને ઘેર આવતા જોવાને તથા મારા હાથ ઝાલી ટટળી પડવાને હમેશ તે બારણા આગળ આવી આતુરતાથી ઉભા રહેતા. એના કાંઇ દોષ આવે ( અને દાખ ભાગ્યેજ આવતા ) તા ‘ હવેથી મને ખેલાવીશ નહિ ' એટલા શબ્દો માત્ર તેને મેાટામાં મેટી સજા હતી. આઠ વરસ પૂરાં થતાં તેને અભ્યાસ કરવા સાર મારા એક મિત્રને ઘેર શહેરમાં મેમકલ્યા. એકાંતવાસમાં ઉછરવાથી રખેને અતડેા રહી જાય અને સ્વભાવથી અાણ્યા રહેવાથી રખેને ભવિષ્યમાં સંસારનાં કપટ એને બહુ અગમ્ય અને અસહ્ય થઈ પડે એ ડી, અને મૈં કાંઈ નવું શીખવવુ ડાય તેમ તેની રીત પાતેં નહિ કહેતાં તે છેકરાના પેાતાના જ્ઞાન ખળ વડે એ રીત શેખવાને ચહ્ન તેની પાસે કરાવવા અને તેમ કરવામાં તેને એઈતી મદદ આપવી—આનું નામ દેારવું તે(education; dueo, Ilead). હાલની પધ્ધતિ એ છે કે છેકરાને કાંઈ શીખવવું અને પછી તેની પાસે તે તૈયાર કરેલુ જેવા ઈચ્છવુ. આથી કદાચ એની યાદરાક્તિ વધે. પણ તે પછી કાંઈ નવી વસ્તુ વગર શીખવે તે સમજી શકે નહિ. એવી રીતે શખવવાને instruction (L. struo I bald) કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy