________________
પત્ર ૫ મ.
સાવ તક્ષથી નર્મદને,
૪
ચોરી તેમને ઠગવા લાગ્યા; અને કઈ વખત બહુ જુલમ ન સહન થવાથી વાણીઆનું લોહી પણ પીવા શીખ્યા. અધુરામાં પૂરું સરકારનું સાલ બિયાસને બહુ નડયું. પાક ગમે તે થાય તે પણ અગર ખેતર પડતર રહ્યું હોય તે પણ અમુક વિઘેટી તો સરકારને આપવી જ પડે. મુખી વિગેરેના ઘર નહિ ભર્યા હોય એવા ભાગ્યશાળી ખેડુત તે કોઈકજ હશે. આહા ! આ દેશ જેમના ઉપર ગુજરાન માટે આધાર રાખે છે એવા ખેડુત લોકોની દયાજનક સ્થિતિ જોઈ ને દયા ન આવે ?
હવે મારી પાસે પૈસે આવવાથી તેમાંથી બહાર રૂપીઆ મેં ખેતી કરાવવામાં રેયા. એમાંથી આવતી આવકમાંથી અમારું ગુજરાન સારી રીતે ચાલે છે. વધે છે તે હું ભવિષ્ય માટે સંગ્રહી રાખું છું. બાકીના રૂપીઆમાંથી ત્રણ હજાર મારા પિતાશ્રીની વતી એક સહુકારના ઘેર વ્યાજે મૂક્યા. તેનું વ્યાજ બારેબાર મારા પિતાશ્રીને મળે છે. બની રહેલા ત્રણ હજાર રૂપીઆ એન્કમાં મૂક્યા. તેનું વ્યાજ આ દાન અને દેશ હિતના કાર્ય અર્થે વાપરું છું.
ચંદ્રકાન્તને ૮ વરસની ઉમર સુધી મારી પાસેજ રાખે. અતા મનમાં જલદી પંડિત કરવાની ખેતી ઈચ્છાથી પચે નહિ એવું જ્ઞાન ઠાંસવાની મેં ઉતાવળ કરી નહોતી. માબાપ તરફ હેત અને એમની ભક્તિ, સર્વ તરફ બંધુત્વ-ભાવ, ધીરજ, બાલવા ચાલવાને વિવેક અને ધર્મનાં • મૂળતઃ એ સર્વમાં તેને ચંચુપાત કરાવી ચૂક્યો છું. લ
ખતા વાંચતાં, સાધારણ ગણિત અને સ્વભાષાનું સરળ વ્યાકરણઃ એટલું તે એની માએ તેને રમતાં રમતાં શીખવ્યું. જે આનંદધી ચન્દ્રકાન્ત તેની માપાસે પિતાના નવા નવા શક પૂજીને અને નવી વસ્તુના જ્ઞાનની જાસા બતાવતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, wwatumaragyanbhandar.com