________________
મધુમણિકા.
શાન્તિ, શાતિની જ શોખીન છે એથી એકઠી કરેલી પુંછ જીવતા સુધી રહે અને અમારું ગુજરાન ચાલે તથા દેશ અને આભ-સેવા બજાવી શકાય એ રસ્તે શોધ્યું. કેટલાક માણસમાં રૂક્ષ ગુણ (stern virtue ) હોય છે, અને કેટલાકમાં સૌમ્ય ગુણ ( soft virtue) હોય છે. હું એ બીજી જાતની પ્રકૃતિને છું. બધાએ મારે દાખલે લેવાની. કાંઈ જરૂર નથી. તેમ હું બીજા, ધાંધળમાં પડી દેશ-સેવા બજાવનારને દાખલો લઇ તે પ્રમાણે વર્તવા ઈછું તે તેમ થઈ શકે તેમ નથી. અને તેમ કરત તે જે કાંઈ હું હાલ કરી શકુછું તેટલું પણ બની શકત નહિ. જળનો માછલી દૂધમાં જીવી શકે નહિ. કુટુંબ તરફને પ્રેમ જન-સમૂહ તરફના પ્રેમની નિશાની છે એમ સમજનાર મને કદી એકાંતવાસમાં રહેવાના કારણથી મનુષ્ય-બી (cynic )ને ઇલ્કાબ આપવા અધીરા નહિ જ થાય. લોકહિત માટે અહી રહ્યાં રહ્યાં બનતું કરૂં છું; પુસ્તક વાંચું છું અને લખું છું; જ્ઞાન સંપાદન કરું છું અને મેળવેલું જ્ઞાન વગર લોભે વહેચું છું. આત્મ કલ્યાણ માટે વળી આ જગા બહું અનુમળે છે.
દેશમાં મારી જમીને ઘણું છે. પણ તેમાં કેદ ખેતી કરતું નથી. ખેડુતોની સ્થિતિ દિન પ્રતિદિન બગડતી ગઈ. અને તેમની તથા તેમના રસ્તે રમનાર વાણીઆની દાનત બગડવાથી કુદરતની પણ તેમના ઉપર કદ થઇ. ગરીબ અને મહેનતુ ખેડુતોને રૂપીઆ ધીરનાર વાણીમાએ એકના બે નહિ પણ) અગીઆર કરવામાં અને તે અગીઆર મેળવવામાં ખેડુત ઉપર જુલમ કસ્વામાં હદપાર જવાથી તે લેકે ભીખારી અને દુઃખમય સ્થિતિમાં આવી ગયા. “ઝાઝું થાય તે થોડા માટેજ.’ આખરે બહળવા અને
વાણીઆના પાસાં સેવી વાણુઆ બનેલા ખેતે પાક છપાવી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Barwatumaragyanbhandar.com