________________
૪૨
મધુમક્ષિકા.
નહિ–મારા ઉપર ભક્તિભાવ અને મને ખુશી રાખવાની રીત આવશે તો –અમારી જાત જરા...... છે માટે પ્રસંગે યુક્તિથી કામ કાઢી લેવાની ખુબી આવડશે તો...” એમ કહી સાંભળી શકાય નહિ એવા જીણું સ્વરથી ગાતી ગાતી, આવી હતી તે રસ્તે તે ચાલી ગઈ અને એકાદ પળમાં તે અંતર્ધાન થઈ ગઈ. આકાશમાં વાદળીઓ પાછી મળી ગઈ. રંગ બધે ફરી ગયો. મારા હાથમાં નાંખેલી કુસુમમાળાથી. મારે તાવ ઉતરી ગયો. આ પ્રત્યક્ષ અસર અને મારા કેટલાક મોટેથી બોલાયવા ઉગારો એ બે, મારી આસપાસ બેઠેલા સંબંધીઓને મારી વાત માનવા માટે મુખ્ય કારણે ન હોત તે આ અદ્ભુત વાત કે તે શું પણ હું પોતેજ ન માનત. મની ભ્રમણ ગણી કાઢત..
આ સ્વમમાંથી ઉઠળે એટલે સર્વે એ વાત પૂછવા વાગ્યા પણ મારા મંદવાડની વાત સાંભળી આવી ચઢેલા રાજકુમારે ખાસ ઉઠવાને આગ્રહ કરવાથી હું જમવ ઉઠશે.---અને હવે આપણે પણ જમવાનો સમય થયો છે માટે આજે તમારી સાથે બેસી જમવાને કહા લેવા ધારું છું. જે મીજબાનીમાં સરખા સ્વભાવના પણ આવ્યા હોય છે તે બહુ આનંદદાયક થઈ પડે છે.
એમ કહી ઈતિહાસ એટલેથી બંધ કરી અમે જમવા ઉડ્યા
તમારે
કેશવ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com