________________
(
પત્ર ૪ થે.—કેશવ તરફથી નર્મદને.
આ
યુસ ગમે તેવું હોય તો પણ તેની તરફ બહુ ચાહના રહે છે. મને લાગે છે કે અંગ્રેજ લોકો પ્યાર બાંધતી વખતે પ્રેમાળપણમાં ગાંડા અને પાછળથી લડાલડમાં ગાંડા થાય છે એનું કારણ તથા હિન્દુલોકો પુત્ર-વધુ પરને ઘેર નથી આવી હતી ત્યાં સુધી એને સંભારી વખાણ કરી ફુલાય છે, અને ઘેર આવ્યા પછી એના તરફ ધિક્કાર પણ એવિજ મેટો બતાવે છે એનું કારણ પણ આજ હશે.
અર્ધ ઈતિહાસમાં આવેલા ખ્યાનથી અને એમાંથી મળતા પાઠથી હું એટલો બધે આનંદ પામે કે આજ સવારે ઉઠીને પહેલે ત્યાંજ ગયો. તેમની ધાર્મિક ક્રિયા પૂર રી થઈ રહેતાં સુધી રાહ જોયા પછી, ઇતિહાસ આગળ ચાલ્યોઃ
કુંવારા રહેવાને આ પ્રમાણે ઠરાવ કરી નવ વખતને માટે) મનને વશ કર્યું. પણ બીજી સંસારિક અડચ
ને હું કેવી રીતે વશ કરી શકું ? મારા ભાઇઓની ધરકેળવણીમાં ખામીને લીધે ઘરમાં આ દિવસ થતો કકળાટ અને ધમશાણ તથા કુટુંબના અન્ય જનોના ઘાંટામારા વાંચનમાં બેઠા બેઠા સાંભળી હું કંટાળો. શાન્તિને હું ઘણે શોખીન છું, એટલે આ કકળાટ અને દુઃખી કરે એમાં શી નવાઈ ? પૈસે મેળવવાની યુકિતઓ રચવામાં વળી મારું મન બહુ થાકતું. વળી મારા સાસુલા સ્વભાવને લીધે અહીં તહીંથી ટીકા થવા લાગી. આથી મારા ફ્લેશમાં વધારે . પોતાના દુઃખ સાથે પારકા દુખ ઉમેરી નવાં દુ:ખ ઉત્પન્ન કરવાનો મારામાં મેટે દુર્ગુણ હતો. પારકાં દુઃખે મારાં કરી, તેમાંથી તેમને છેડવાની ઈચ્છા ને તેમ કરવાની શકિત ગણવાની ભૂલ કરી ખત્તા ખાતે. તીવ્ર લાગણી વાળું મન સહા દુ:ખંદાય જ છે.. પડને સુખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com